________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
116
અપસ્મારી ઇત્યાદિ અને “અથવા' એ “તથા'ના અર્થમાં છે, અર્થાત્ - “ગંડ” રોગથી રોગી બનેલો “ગંડી' તથા “રાજયશ્મા' નામના રોગથી રોગી બનેલો રાજસી” તથા “અપસ્માર' નામના રોગથી યોગી બનેલો “અપસ્મારી' એ રીતે અથવા' ને “તથા'ના અર્થમાં દરેક રોગોની સાથે યોજાય.” ૨-તથા '
ગંડી” અને “અથવાનો ભાવ સમજાવ્યા પછી “કોઢી' પદનો ભાવ અને કોઢના ભેદ આદિનું વર્ણન કરતાં ફરમાવે છે કે - ___ "तथा 'कुष्ठी' कुष्टमष्टादशभेदं तदस्यातीति कुष्ठी, तत्र सप्त महाकुष्ठानि, तद्यथाअरुणो-दुम्बर-निश्यजिह्व-कपाल-काकनाद-पोण्डरीक-दद्रुकुष्ठानीति, महत्त्वं चैषां सर्वधात्वनुप्रवेशादसाध्यत्वाच्चेति, एकादश क्षुद्रकुष्ठानि, तद्यथा-स्थूलारूष्क १ महाकुष्ठे २ ककुष्ठ ३ चर्मदल ४ परिसर्प ५ विसर्प ६ सिध्य ७ विचचिका ८ किटिभ ९ पामा १० शतारुक ११ संज्ञानीति, सर्वाण्यप्यष्टादश, सामान्यत: कुष्ठं सर्व सन्निपातजमपि वातादि दोषोत्कटतया तु भेदभाग भवतीति ।"
તથ “કુષ્ઠ' નામનો રોગ અઢાર પ્રકારનો છે. એ અઢારે પ્રકારનો “કુષ્ઠ' રોગ જેને હોય તે “કુષ્ઠી' એટલે કોઢિયો કહેવાય. એ અઢારે પ્રકારોમાં – ૧. અરુણ, ૨. ઉદુમ્બર, ૩. નિશ્યજિલ્ડ, ૪. કપાલ, ૫. કાકનાદ, ૩. પૌણ્ડરિક અને, “દદ્ધ” આ સાત પ્રકારનો કોઢ મહાકોઢ કહેવાય છે. આ સાતે પ્રકારના કોઢ સર્વ ધાતુઓમાં પ્રવેશ કરતા હોવાથી અને અસાધ્ય હોવાથી મહાકોઢ કહેવાય છે. આ સાત સિવાયના ૧. સ્થૂલરુષ્ક, ૨. મહાકુષ્ટ, ૩. એકકુષ્ઠ, ૪. ચર્મદલું, ૫. પરિસર્પ, ૬. વિસર્પ, ૭. સિમ, ૮. વિચર્ચિકા, ૯. કિટિભ, ૧૦. પામા અને ૧૧. શતારુક' આ અગિયાર નામના કોઢો શુદ્ર કોઢો કહેવાય છે. આ રીતે સાત મોટા અને અગિયાર સુદ્ર મળીને અઢાર પ્રકારના કોઢ છે. જો કે સામાન્ય રીતે તો એ અઢાર પ્રકારના કોઢ સન્નિપાતથી જ થાય છે, તે છતાં પણ “વાત' આદિ દોષોની ઉત્કટતાના યોગે એ કોઢ રોગના આ પ્રકારના ભેદ પડે છે.” રૂ-તથા “Tયાસી',
રાયાંણી' પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે"तथा-राजांषो-राज्यक्ष्मा सोऽस्यास्तीति राजांसी,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org