________________
1145
- ૪ : ભોગની પાછળ રોગની વણજાર – 74
–
૫૯
આ પ્રમાણે કહીને ટીકાકાર મહર્ષિ સૂત્રમાં કહેલા ત્રણ શ્લોકો તરફ ધ્યાન ખેંચે છે અને તે પછી તે ત્રણે શ્લોકોની વ્યાખ્યા કરતાં ત્રણે શ્લોકોમાં કહેલા રોગો વગેરેનું સ્વરૂપ ઘણા જ વિસ્તારથી બતાવી, તે પછી પણ સૂત્રકાર મહર્ષિ આ વસ્તુનો ઉપસંહાર કરતાં શું ફરમાવે છે તે અને તેનો ઉદ્દેશ શું છે, એ ટીકાકાર મહર્ષિએ અલ્પ શબ્દોમાં પણ ઘણું જ સુંદર સમજાવ્યું છે.
પ્રથમ આપણે એ જ જોઈએ કે સોળ રોગ આદિને દર્શાવતા ત્રણ શ્લોકો સૂત્રકાર મહર્ષિએ કયા કહ્યા છે -
“ી મદવા વોઢા, રાયેલી નવરાં ! काणियं झिमियं चेव, कुणियं खुज्जियं तहा ।।१।। उदरि छ पास भूयं च, सणीयं च गिलासणिं । वेवई पीढसप्पिं च, सिलिवयं महुमेहणिं ।।२।। सोलस एए रोगा, अक्खाया अणुपुव्वसो ।
अहणं फुसंति आयंका, फासा य असमंजसा ।।३।।" “આ ત્રણ શ્લોકો પૈકીના પ્રથમના બે શ્લોકોમાં “ગંડ' આદિ સોળ રોગોનું પ્રતિપાદન છે અને ત્રીજા શ્લોકના પૂર્વાર્ધમાં કહેલા સોળે રોગોનો ઉપસંહાર કર્યો છે તથા તે પછી બાકીના અડધા શ્લોકમાં સોળ સિવાયના “આતંકો' અને
સ્પર્શી'નું વર્ણન છે” એ સઘળાનું સ્પષ્ટ વર્ણન ટીકાકાર મહર્ષિએ કર્યું છે : ૨. “':
સોળ રોગોનો નામનિર્દેશ કરતાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ પદ “ગંડી' મૂક્યું છે. એનો ભાવ સમજાવતાં અને એ પદ પછી મૂકવામાં આવેલ “અહવાનો સંબંધ કોની કોની સાથે છે તે અને એનો અર્થ શું કરવો, એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે____ "वातपित्तश्लेष्मसत्रिपातजं चतुर्द्धा गण्डं, तदस्यास्तीति गण्डी - गण्डमालावानित्यादि, अथवेत्येतत्प्रतिरोगमभिसम्बध्यते, अथवा राजांसी अपस्मारीत्यादि, अथवा तथा"
ગંડ' નામનો રોગ “વાત, પિત્ત, શ્લેષ્મ અને સન્નિપાત' આ ચારથી ઉત્પન્ન થાય છે અને એ રોગ જેને હોય તે “ગંડી-ગંડમાલાવાન' ઇત્યાદિ કહેવાય છે.
તથા “અથવા એ દરેક રોગની સાથે સંબંધ ધરાવે છે : જેમ કે અથવા રાજસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org