________________
1389
૨૧ : મનુષ્યજીવનની વિડંબણાઓ 91
“પરસધ્ધપ્રર્વેળા-પર્ષેળ સ્વસમ્વવામ્ । પરપ્રુષ્ણતયા ર્ધા, દુ:સ્તું નીવન્તિ માનવા છ્તા रुग्जरामरणैग्रस्ता, नीचकर्मकदर्थिताः, તાં તાં વુ:લવશાં વીના, પ્રપદ્યન્તે ચાસ્પલમ્
।"
પરની સંપત્તિ પ્રકર્ષવાળી અને પોતાની સંપત્તિ અપ્રકર્ષવાળી હોવાના કારણે પરના દાસપણાથી દુગ્ધ થઈ થયેલા એવા મનુષ્યો દુ:ખપૂર્વક જીવે છે. રોગ, જરા અને મરણે કરીને ગ્રસ્ત થયેલા તથા નીચ કર્મોએ કરીને કદર્શિત થયેલા, એ જ કારણે દીન બની ગએલા એવા મનુષ્યો તે તે દયાપાત્ર દીનદશાને પામે છે.
આ ઉપરથી સમજી શકાશે કે આર્યદેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ કુસંસર્ગ અથવા તો સ્વચ્છંદવૃત્તિના પ્રતાપે આર્યતાને નહિ પામી શકેલ અથવા તો ઘોર પાપકર્મ આત્માઓની દશા આ સંસારમાં ઘણી જ દયાપાત્ર હોય છે.
૩૦૩
એવી જ રીતે જે આત્માઓ, વિષયકષાયમાં રત હોય છે અને મોહથી મુગ્ધ હોય છે તે આત્માઓ પ્રાપ્ત થયેલા માનવભવની કેવી કદર્થના કરે છે એ વગેરેનું વર્ણન કરતાં એ જ સૂરિપુરંદર શું શું ફરમાવે છે તે હવે પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org