________________
૨૯૮ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
- -
1
એ જ કારણે –
મનુષ્યભવને પામીને પણ જેઓ વિષયકષાયમાં આસક્ત બનીને સ્વચ્છંદી જીવન તથા અજ્ઞાન જીવનને ગુજારનારા છે તેઓ માટે મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શું શું ફરમાવે છે તે આપણે હવે પછી જોશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org