________________
1365
૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો - 88
1:0
રસવાળા પાણી સાથે મેળાપ થાય તો એકત્રિત થયેલ ભિન્ન ભિન્ન પાણીના જીવોનો નાશ થાય છે.
૫. વળી થાળી એટલે રાંધવાનું ભાજન વિશેષ તપેલી વગેરેમાં રહેલા પાણીના જીવો પુષ્કળ પકાય છે અને
૬. તરસ્યા લોકો દ્વારા પાણીના જીવો પિવાય છે.
‘તેજસ્કાય’ના ત્રાસના પ્રકારો
‘અપ્લાય’ના ઉપદ્રવોનું વર્ણન કર્યા પછી ‘તેજસ્કાય’ જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કરતાં એ જ આરાધ્યપાદ આચાર્ય ભગવાન ફરમાવે છે કે -
“તેનાવમાપ્તાશ્વ, વિધ્યાન્તે નામિઃ ।
घनादिभिः प्रकुट्यन्ते ज्वाल्यन्ते चेन्धनादिभिः । । १ । । "
‘તેજસ્કાય પણાને પામેલા જીવો
૧. જલાદિ દ્વારા બુઝાવી નખાય છે,
૨. ઘનાદિથી પુષ્કળ કુટાય છે અને
૩. ઈંધન આદિ દ્વારા જાજ્વલ્યમાન કરાય છે.
‘વાયુકાય’ની વેદના :
આ પ્રમાણે ‘તેજસ્કાયપણા'ને પામેલા જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કર્યા પછી ‘વાયુકાય’ જીવોની વેદનાઓનું વર્ણન કરતાં એ જ સર્વતંત્ર સ્વતંત્ર સૂરિપુરંદર ફરમાવે છે કે -
“વાયુજાવત્વમળાતા, દૈન્યને વ્યનનાવિમિઃ । शीतोष्णादिद्रव्ययोगाद्, विपद्यन्ते क्षणे क्षणे ॥१॥ प्राचीनाद्यास्तु सर्वेऽपि, विराध्यन्ते परस्परम् । મુાલિવાર્તાધ્યો, પીયો ચોરાલિમિઃ ।।"
‘વાયુકાય`પણાને પણ પામેલા જીવો
‘૧. પંખાદિકથી હણાય છે.
૨. શીત અને ઉષ્ણ આદિ દ્રવ્યોના યોગથી ક્ષણે ક્ષણે મરણ પામે છે.
૩. પૂર્વ દિશા આદિના પવનો તો સઘળાય પણ પરસ્પર અથડાઈ અથડાઈને મરણ પામે છે ઃ અર્થાત્ પૂર્વ દિશાનો પવન પશ્ચિમ આદિના પવન
:
Jain Education International
૨૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org