________________
૨૮૦
-
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૫ –
1958
સાથે, પશ્ચિમ દિશાનો પવન પૂર્વ આદિના પવન સાથે, ઉત્તર દિશાનો પવન દક્ષિણ આદિના પવન સાથે, દક્ષિણ દિશાનો પવન ઉત્તર આદિના પવન સાથે, ઊર્ધ્વ દિશાનો પવન અધો દિશા આદિના પવન સાથે અને અધો દિશાનો પવન ઊર્ધ્વ દિશા આદિના પવન સાથે, એમ અનેક રીતે
પરસ્પર અથડાઈને વાયુકાયના જીવો વિનાશ પામે છે, ૪. મુખ આદિના પવનથી પણ વાયુકાયના જીવો બાધા પામે છે અને
૫. સર્પ આદિ પણ એ જીવોનું પાન કરી જાય છે.' ‘વનસ્પતિકાયની વિપત્તિઓ :
વાયુકાય' જીવોની વેદનાઓનું વર્ણન કર્યા પછી વનસ્પતિકાયના જીવોની વિપત્તિઓનું વર્ણન કરતાં એ જ શાસનદિવાકર, સૂરિચકચક્રવર્તી ફરમાવે છે કે -
"वनस्पतित्वं दशधा, प्राप्ता कन्दादिभेदतः । छिद्यन्ते चाथ भिद्यन्ते, पच्यन्ते चाग्नियोगतः ।।१।। संशोष्यन्ते निपिष्यन्ते, प्लुष्यन्तेऽन्योन्यघर्षणः । क्षारादिभिश्च दह्यन्ते, संघीयन्ते च भोक्तृभिः ।।२॥ सर्वावस्थासु खाद्यन्ते, भज्यन्ते च प्रभञ्जनः । क्रियन्ते भस्मसाद् दावे-रुन्मूल्यन्ते सरित्प्लवैः ।।३।। सर्वेऽपि वनस्पतयः, सर्वेषां भोज्यतां गताः ।
સર્વેશ સર્વલાડનુ-બત્તિ વરસન્નતિમ્ ૪” કંદ' આદિના ભેદથી દશ પ્રકારના ‘વનસ્પતિપણાને પામેલા જીવો ૧. છેદાય છે. ૨. ભેદાય છે અને ૩. અગ્નિના યોગથી પકાવાય છે. ૪. સંશોષણ કરાય છે. ૫. સારી રીતે પિસાય છે. ૭. પરસ્પરનાં સંઘર્ષણોથી બળાય છે. ૭. ક્ષાર આદિથી બળાય છે. ૮. ભોક્તાઓ દ્વાર ખવાય છે અને ભંગાય છે તથા ૯. દાવાનલો દ્વારા ભસ્મસાત્ કરાય છે અને ૧૦. નદીઓના પ્રવાહો દ્વારા ઉમૂલન કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org