________________
155
– – ૧૭ : તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ - 87 – ૨૬૯ कुलकोटिलक्षाः, तत्र च गतोऽसुमाननन्तमपि, कालं, छेदन-भेदन-मोटनादिजनिता
नानारूपा वेदना अनुभवत्रास्ते, ६. विकलेन्द्रियाणामपि द्वौ द्वौ योनिलक्षौ कुलकोट्यस्तु द्वीन्द्रियाणां सप्त त्रिन्द्रियाणामष्टौ
चतुरिन्द्रियाणां नव, दुःखं तु क्षुत्पिपासाशीतोष्णादि जनितमनेकधाऽध्यक्षमेव तेषामिति, ७. पञ्चेन्द्रियतिरश्चामपि चत्वारो योनिलक्षाः कुलकोटिलक्षास्तु जलचराणामर्द्धत्रयोदश, पक्षीणां द्वादश, चतुष्पदानां दश, उरःपरिसर्पाणां दश, भुजपरिसर्पाणां नव
वेदनाश्च नानारूपा यास्तिरश्चां सम्भवन्ति ताः प्रत्यक्षा एवेति, ૩ ઇ
"क्षुतृहिमात्युष्णभयार्दितानां, पराभियोग-व्यसनातुराणाम् ।
अहो ! तिरश्चामतिदुःखितानां, सुखानुषङ्ग किल वार्तमेतद् ।।१।।" તિર્યંચગતિના જીવોની યોનિઓ વગેરે :
તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા પૈકીનાં : ૧. “પૃથ્વીકાયના જંતુઓની યોનિ સાત લાખ છે.
કુલકોટિ બાર લાખ છે, પૃથિવીકાય જીવોને નાશ કરનારાં શસ્ત્રો બે પ્રકારનાં હોય છે કે એક સ્વકાયશસ્ત્રો અને બીજાં પરકાય શસ્ત્રો : અર્થાતુ એ જીવોનો નાશ અપકાય આદિ અન્યથી થાય છે તેમ પૃથિવીકાયથી પણ થાય છે અને શીત તથા ઉષણ આદિ વેદનાઓ
પણ પૃથ્વીકાયના જીવોને અનેક પ્રકારની હોય છે. ૨. “અષ્કાયના જીવોની પણ યોનિ સાત લાખ છે, કુલકોટિ પણ સાત
લાખ છે અને તે જીવોને વેદનાઓ પણ અનેક પ્રકારની હોય છે. ૩. “તેજસ્કાય' જીવોની યોનિ સાત લાખ છે, કલકોટિ ત્રણ લાખ છે અને તેજસ્કાય જીવોને પણ વેદના વગેરે પૃથ્વીકાય” અને “અપકાયના
જીવોની માફક હોય છે. ૪. “વાયુકાય' જીવોની પણ યોનિ અને કુલકોટિ સાત લાખ છે તથા
શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થયેલી વેદનાઓ પણ તે જીવોને
અનેક પ્રકારની જ હોય છે. ૫. વનસ્પતિકાયના જીવો બે પ્રકારના છે: ૧. પ્રત્યેક વનસ્પતિકાય
અને ૨. “સાધારણ વનસ્પતિકાય'. તે પૈકીની -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org