________________
125
૧૧ : જાતના ભોગે શાસનરક્ષા - 81 -
- ૧૯૯
પરમાત્માના શાસનથી સુપરિચિત અને એ જ કારણે તત્ત્વજ્ઞ એવા પિતાએ પોતાની તે પુત્રીને ખોળામાં બેસાડીને ગદ્ગદ્ સ્વરે કહેવા માંડ્યું કે –
“વત્સ ! સાહસવર્મેલ, ન તત્ત્વસનનજિતન ” વત્સ ! આવું સાહસકર્મ કરવું એ તત્ત્વના જાણ આદમી માટે
ઉચિત નથી.” કારણ કે -
"ईदृग नजन्म सज्ज्ञानं, मुधा निर्गम्यते कथम् ?।
મુજે યત્ર ક્ષોનાપ, બવે ક્ષયો મહાન શા” મુગ્ધ ! જે મનુષ્યજન્મમાં એક ક્ષણમાં પણ ઘણો કર્મક્ષય થઈ શકે છે, તેવા સુંદર જ્ઞાનથી ભરેલા મનુષ્યજન્મને ફોગટ કેમ જ ગુમાવી દેવાય ?' મહાપુરુષોએ ફરમાવ્યું છે કે –
"जं अनाणी कम्मं, खवेइ बहुआहिं वासकोडीहिं ।
તે વાળી તિહિં અત્તો, હવે સાસમા રા" અજ્ઞાની આત્મા જે કર્મને ઘણાં કરોડ વર્ષોએ કરીને ખપાવે છે, તે કમને “મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ' - આ ત્રણ ગુપ્તિઓથી ગુખ બનેલો જ્ઞાની એક ઉચ્છવાસ માત્ર કરીને એટલે એક ઉચ્છવાસ
માત્ર જેટલા સમયમાં ખપાવે છે.” વળી -
વતો ! વનિપ્રવેશ., ટેરતિકુ.
शुभभावजुषो जीवा-व्यन्तरीभावमाप्नुयुः ।।३।।" વત્સ ! શુભ ભાવને ભજવાવાળા જીવો અતિ દુસહ એવા અગ્નિપ્રવેશ આદિ કષ્ટોએ કરીને પણ વ્યંતરભાવને પામે છે, અર્થાત્ શુભ ભાવવાળા જીવો પણ અનિપ્રવેશ આદિ દુસહ કષ્ટોના યોગે વ્યંતરભાવથી
અધિક ઉચ્ચ સ્થાનને પામી શકતા નથી.” એ જ કારણે -
“ોષ નિમિત્તે પાત્રે, ત્રિસ્તાદ યથા ..
तपोऽग्निना तथात्मानं, वपुस्थं ताडयेत् सुधीः ।।४।।" માંત્રિકો જેમ પાત્રમાં નિયમિત કરીને દોષને તાડે છે, તેમ બુદ્ધિશાળીએ શરીરમાં રહેલા પોતાના આત્માને પરૂપ અગ્નિથી તાડવો જોઈએ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org