________________
૯ : દિવાળીની દેશના અને માગણી - 79
સભા : સાહેબ ! અમે તો આદિનાથનું આયુષ્ય માગીએ છીએ, ભરત ચક્રવર્તીની ઋદ્ધિ માગીએ છીએ, રત્નાકર સાગરની લહેર માગીએ છીએ, એ બધું કેમ ? મને માલૂમ છે કે તમે એવું એવું માગવામાં ઓછા નથી, પણ હું કહું છું કે આદિનાથ ભગવાને ફરમાવેલું ધર્મજીવન માગો. શ્રી ભરત મહારાજાની અરીસાભવન સામે આવેલી કેવળજ્ઞાન લાવનારી ભાવના માગો અને શ્રી જૈનશાસન રૂપી રત્નાકર પાસેથી સમ્યગ્દર્શનાદિ રૂપ રત્નત્રયીની માગણી કરો, કે જેથી આ દુ:ખમય ભવભ્રમણ મટી જાય અને અનંત સુખમય મુક્તિપદની પ્રાપ્તિ શીઘ્ર થાય.
1263
Jain Education International
For Private & Personal Use Only
૧૭૭
www.jainelibrary.org