________________
૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો
तत्स्था एव तेषु तेषु व्यसनोपनिपातेषु सत्सु 'करुणं स्तनन्ति' दीनमाक्रोशन्ति, तद्यथा-हा तात ! हा मात ! हा दैव ! न युज्यते भवत एवंविधेऽवसरे एवम्भूतं व्यसनमापादयितुं, तदुक्तम् -
1089
-
" किमिदमचिन्तितमसदृशमनिष्टमतिकष्टमनुपमं दुःखम् । सहसैवोपनतं मे, नैरयिकस्येव सत्त्वस्य ।।१।। "
इत्यादि यदि वा रूपादिविषयासक्ता उपचितकर्म्माणो नरकादिवेदनामनुभवन्तः करुणं स्तनन्तीति ।
71
न च करुणं स्तनन्तोऽप्येतस्मात् दुःखान्मुच्यन्ते इत्येतदृर्शयितुमाह
दु:खस्य निदानम् - उपादानं कर्म्म ततस्ते विलपन्तोऽपि न लभन्ते 'मोक्षं' दुःखापगमं मोक्षकारणं वा संयमानुष्ठानमिति । "
"भंजगा इव संनिवेशं नो चयंति "
દૃષ્ટાંતનો ઉપનય :
આ સૂત્રાવયવ દ્વારા દૃષ્ટાંત સમજાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે
‘વૃક્ષ ઠંડી ગરમી, પ્રકંપન, છેદન, શાખાકર્ષણ, ક્ષોભ, આમોટન અને ભંજનરૂપ ઉપદ્રવોને સહન કરવા છતાં પણ કર્મથી પરતંત્ર હોવાથી પોતાના સ્થાનનો ત્યાગ કરતાં નથી.'
" एवं (अवि) एगे अणेगरूवेहिं कुलेहिं जाया रूवेहिं सत्ता कलुणं थणंति"
૩
Jain Education International
આ સૂત્રાવયવ દ્વારા વૃક્ષના દૃષ્ટાંતનો ઉપનય કરતાં ટીકાકાર મહર્ષિ અતિ સ્પષ્ટ અક્ષરોમાં ફરમાવે છે કે -
‘જેમ વૃક્ષો ઠંડી અને ગરમી આદિ અનેક ઉપદ્રવોને સહન કરવા છતાં પણ, કર્મની પરતંત્રતાના યોગે પોતાના સ્થાનનો ત્યાગ નથી કરતાં, તેમ સંભવિત છે કે અનેક કુળોમાં ઉત્પન્ન થયેલા અને ધર્મની આચરણા કરવા માટે યોગ્ય એવા પણ ‘ચક્ષુ’ ઇંદ્રિયને અનુકૂળ એવાં રૂપોમાં અને ઉપલક્ષણથી શબ્દાદિક વિષયોમાં આસક્ત બનેલા કર્મગુરુ આત્માઓ શારીરિક અને માનસિક દુઃખોથી દુઃખિત થવા છતાં પણ, રાજાઓના ઉપદ્રવોથી ઉપદ્રવિત થવા છતાં પણ, પોતાનું સર્વસ્વ અગ્નિના દાહથી દુગ્ધ થઈ જવા છતાં પણ અને અનેક પ્રકારનાં નિમિત્તોથી માનસિક
For Private & Personal Use Only
www.jainelibrary.org