________________
૯ : દિવાળીની દેશના અને માગણી :
ઉપદેશ ફળે શી રીતે ?
ધર્મરુચિ ક્યારે થાય ?
‘સંસારની અસારતા’ પહેલાં કહેવાનું કારણ : વીર વિભુની અંતિમ દેશના :
♦ દિવાળીનું માગણું :
વિષય : ધર્મરુચિ... દિવાળીના દિવસે પ્રભુ પાસે કરવાની માગણીનું સ્વરૂપ.
ધર્મરુચિ વિના ધર્મની વાત કરવી નકામી. સંસાર અસાર લાગે પછી જ ધર્મ સાર લાગે. માટે જ બધા ધર્મદેશકોનો પ્રથમ પ્રયત્ન સંસારની અસારતા જચાવવાનો જ હોય. આ વાતથી ભૂમિકા બાંધી દિવાળીનો દિવસ હોઈ એ નિમિત્તે પ્રભુ મહાવીરસ્વામીની અંતિમ દેશનાનો સાર સંક્ષેપમાં રજૂ કર્યા બાદ આજે દિવાળીના ચોપડામાં શું શું લખાય છે અને ખરેખર શું શું લખાવું જોઈએ, એ વાત ખૂબ જ અસરકારક શબ્દોમાં વર્ણવી છે. ‘ધ્યેય સતત આંખ સામે હોવું જોઈએ' એ વાતને સ્પષ્ટ કરવા માટે રાજકુમારનું ચાર સોનેરી શિખામણોનું લૌકિક દૃષ્ટાંત રજૂ કરી એમાંથી લોકોત્તર ૫રમાર્થ પણ કાઢી બતાવ્યો છે, માંહ્યલાને ઢંઢોળવામાં આ પ્રવચન ખૂબ ઉપયોગી બન્યું છે.
ભક્તિ એ મુક્તિની દૂતી :
એક લૌકિક દૃષ્ટાંત :
અંગત વેરી અને ધર્મવૈરીનું અંતર :
શ્રી વીર વિભુ અને સંગમ :
ધર્મમાં અડગતા જ હોય !
મુલાવામૃત
છોડવું એનું નામ ધર્મ, મેળવવું એ ધર્મ નહિ તો મેળવવા માટે છોડવું એ ધર્મ કઈ રીતે ?
તારકની આજ્ઞાના અમલમાં જેટલો પ્રમાદ તેટલો નાશ !
79
આજની દિવાળી એવી ઊજવો કે આવતી દિવાળીએ જીવન આવુંને આવું જડપ્રેમી ન રહે.
ભક્તિના યોગે મળેલી લબ્ધિ આત્માને મૂંઝવે નહિ.
ભક્તિ આવી એટલે મુક્તિ આવી જ સમજો !
દુશ્મન મારે તો માર ખવાય, ગાળો દે અને વધાવાય, દુશ્મનનું ભૂંડું ન ઈચ્છાય, એનું પણ ખરાબ કરવાના વિચારો ન થાય, એનું ખરાબ કરવા હાથનો ઉપયોગ ન થાય, એનું ખરાબ કરવાની કોઈને સલાહ ન અપાય એ વાત ખરી, પણ એને રાજી રાખવા કંઈ આત્મધર્મને ઓછો જ વેચાય ?
નમે તે આરાધક - ખમેં તે આરાધક.
Jain Education International
અંગત વૈર માટે તો એક વાર નહિ પણ કરોડ વાર માફી મંગાય, પણ સત્ય વસ્તુના બચાવની માફી ન હોય. સત્ય વસ્તુના વૈરી પાસે ક્ષમા માગવાની ન જ હોય.
• શ્રીમંતાઈનું તેજ ન નાંખો, પણ ધર્મનું તેજ નાંખો,
For Private & Personal Use Only
www.jainelibrary.org