________________
૨૨૭
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪
કરજો. એ બચાવ કરતાં કરતાં મરી જવાય તો પણ એમાં આત્માનું કલ્યાણ જ થવાનું છે, કારણ કે શાસન પ્રત્યેની ફરજ બજાવવી એ પણ તદ્ભુતુ ક્રિયા છે. તદ્ભુતુ ક્રિયા થાય તો જ પરિણામે અમૃતક્રિયા આવે અને એના યોગે જ પરિણામે કેવળજ્ઞાન પણ થાય તેમજ અનંત સુખનાં ધામરૂપ મુક્તિ મળે અને એ મળે તો જ આપણી તો ઇચ્છા ફળે, કારણ કે એ સિવાયની બીજી તો આપણી ઇચ્છા જ નથી : ન જ હોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
966
www.jainelibrary.org