________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
આ રીતે વિચારતાં જણાશે કે દરેક કલ્યાણના અર્થી આત્માએ રાગ, દ્વેષ અને મોહથી ઉત્પન્ન થતી શારીરિક અને માનસિક પીડાના ક્ષયને માટે હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થનું જ્ઞાન મેળવવું જ જોઈએ : તેમજ જેઓ ઉપકાર કરવા ઇચ્છતા હોય તેઓએ પણ જગતને હેયોપાદેય પદાર્થોનું પરિશાન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ : અને તો જ પ્રભુ પાસે રોજ ‘જય વીયરાય' સૂત્ર દ્વારા કરાતી માગણીઓ સફળ થઈ ગણાય.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
304
www.jainelibrary.org