________________
ક07
– ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35
-
૨૩૧
રાજાને પણ થયું કે જે એના દેવ, ગુરુ, ધર્મને વફાદાર છે તે મારી વફાદારીમાં કમી નહિ રાખે. તમારે ત્યાં કોઈ જૈન નોકર રહેવા આવે તો શું કહો? અહીં ચૌદશ-બૌદશ નહિ સચવાય, એમ ને? મને તો લાગે છે કે જો આમ હોય તો ઇરાદાપૂર્વક આ ભીખ માગવાના ધંધા છે. તમારે તો એમ પૂછવું જોઈએ કે “બોલ ભાઈ ! શ્રાવક છે? રાતે ખાય છે ? પૂજા કરે છે ?' રાતે ખાવાની હા પાડે અને પૂજાની ના પાડે, તો તરત કહી દેવું કે “તારુ કામ નથી.” ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યું કે, સામાના રોષ કે તોષની પરવા કર્યા વિના હિતકારી ભાષા અવશ્ય કહેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org