________________
૧૪ ઃ દાનનું કારણ લક્ષ્મી કે મૂચ્છત્યાગ ?
34
• વિઘ્નો શ્રેય કાર્યને દીપાવે છે : • મનુષ્યજન્મનું કર્તવ્ય શું? • “ગૃહસ્થપણું એ ધર્મ નહિ પણ દેશવિરતિ' એ ધર્મ છે : • દાનનું કારણ લક્ષ્મી કે મૂચ્છનો ત્યાગ ? • લક્ષ્મી ઉપાદેય છે જ નહિ ? • ધર્મ માટે લક્ષ્મી કમાવાનો નિષેધ ! • ધર્મ માટે લક્ષ્મીની જરૂર છે?
વિષય : વિધ્વજથની મહતા. ધર્મ શું ? દાનનું કારણ. ધન હોય તો દાન પણ
દાન માટે ધન નહિ. મંગલ કાર્યમાં વિઘ્ન આવે તે હઠાવવાથી જ કાર્ય ફળરૂપ બને. એ માટે જરૂર છે જોરદાર પ્રણીધાન અને પ્રવૃત્તિની. તો જ વિપ્ન હઠે અને સિદ્ધિ થાય. સિદ્ધિ વિના વિનિયોગ - અન્યને ધર્મ આપવાનું પણ ન થાય. એ બધી વાતોનો નિચોડ પ્રસ્તુત કરી દેશવિરતિ અને ગૃહસ્થપણાનો ભેદ સમજાવ્યો, ત્યાર બાદ ધર્મ કરવા ધન મેળવવાની માન્યતા ઉપર સુંદર યુક્તિઓ દ્વારા પ્રકાશ કરી લક્ષ્મી કોઈ પણ રીતે ઉપાદેય નથી જ એ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ધન હોય તો ધનથી છૂટવા દાનધર્મ જરૂરી પણ દાનની ભાવનાથી ધન મેળવવાનો પુરુષાર્થ અવળી દિશાનો છે. આ મુદ્દાની આસપાસ આ પ્રવચનની પૂર્ણાહુતિ કરી છે. પ્રસંગે કુમારપાળ મહારાજા અને ભેંસાશા શેઠને પણ યાદ કર્યા છે.
મુવાક્યાતૃત
• વિપ્નો તો મંગળમય કાર્યને દીપાવે છે. • શીખેલું બોલ્ય નહિ ચાલે, પણ હૃદયનું મનન જોઈએ. • સેવવા યોગ્ય તત્ત્વત્રયી અને અંગીકાર કરવા યોગ્ય રત્નત્રયી. • શિર એટલે ઉત્તમાંગ : એ જ્યાં ત્યાં ન ઝુકાવાય.
નીતિથી પણ પૈસા પેદા કરવામાં પાપ જ ન હોત, તો ત્યાગી થવાનું પ્રયોજન પણ શું હતું ? • લક્ષ્મી હોય એનો સદુપયોગ કરવો એ ધર્મ : પણ લક્ષ્મી ધર્મ નહિ. • માર્ગાનુસારીપણાનો અભાવ એ ઉન્માર્ગ છે. • જૈનશાસન કહે છે કે, દુનિયાના જીવો જે નિયમ કરે અને એથી જે પાપ અટકે, ત્યાં જ અમારી
અનુમોદના. પાપ ખુલ્લું રાખે ત્યાં લેશમાત્ર સંબંધ નહિ. • પરિગ્રહની વ્યુત્પત્તિ એ જ કે ચારે બાજુથી આત્માને ઘેરે, તે ભયંકર ગ્રહ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org