________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
અજ્ઞાન વાતાવરણથી દુનિયા ડહોળાઈ રહી છે. માટે સાવધાનીથી જોરદાર પ્રયત્નો ચાલુ રાખવા જ જોઈએ. સુસ્ત કે બેદરકાર રહેવું, એ અત્યારના સમયમાં ઘાતક બનવા જેવું છે : માટે સહુએ પોતાની શક્તિનો સંપૂર્ણ સદ્વ્યય કરવો જ જોઈએ : અને એ માટે જ આપણી છેલ્લી માગણી એ છે કે ‘આ સંસારથી મુક્તિ ન થાય ત્યાં સુધી :
“તજ્ઞ વિ મમ દુખ્ત સેવા, મને મને તુમ્હ ચલાળે ।"
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
228
www.jainelibrary.org