________________
પહેલા અધ્યયનમાં બીજા અધ્યયનમાં ત્રીજા અધ્યયનમાં ચોથા અધ્યયનમાં પાંચમા અધ્યયનમાં છઠ્ઠા અધ્યયનમાં સાતમા અધ્યયનમાં આઠમા અધ્યયનમાં નવમા અધ્યયનમાં
દસમા અધ્યયનમાં અગ્યારમા અધ્યયનમાં બારમા અધ્યયનમાં તેરમા અધ્યયનમાં ચૌદમા અધ્યયનમાં પંદરમા અધ્યયનમાં સોળમા અધ્યયનમાં સત્તરમા અધ્યયનમાં અઢારમા અધ્યયનમાં ઓગણીસમા અધ્યયનમાં વીસમા અધ્યયનમાં એકવીસમા અધ્યયનમાં બાવીસમા અધ્યયનમાં તેવીસમા અધ્યયનમાં ચોવીસમા અધ્યયનમાં પચ્ચીસમા અધ્યયનમાં
- ષડજીવ નિકાયની યતના - વિષય-કષાયરૂપ લોકનો વિજય - શીતોષ્ણાદિ પરીષહ વિજય - નિશ્ચળ સમ્યક્ત - લોકમાં સારભૂત સંયમ અને તેની સાધના - સ્વજન વગેરેનું ધૂનન-ત્યાગ, નિઃસંગતા - તપોવિધિ (ઉપસર્ગ-પરીષહ સહન) - વૈયાવચ્ચ (અંતિમ આરાધના) - સ્ત્રી ત્યાગ (આઠેય અધ્યયનો પ્રભુશ્રી મહાવીર દેવે કઈ રીતે આચર્યા છે ?
તેનું વર્ણન) - વિધિપૂર્વક ભિક્ષાગ્રહણ - સ્ત્રી-પશુ-પડક-વિવર્જિત શય્યા (વસતિ) - ઈર્યાસમિતિ - ભાષાશુદ્ધિ (ભાષાસમિતિ) - વઐષણા (એષણાસમિતિ) - પાત્રષણા (એષણાસમિતિ) - અવગ્રહ શુદ્ધિ - સ્થાન - નિષાધિકા (સ્વાધ્યાય ભૂમિ) - વ્યુત્સર્ગ (પારિષ્ઠાપનિકા) - શબ્દ - રૂપ - પરા ક્રિયા (રાગદ્વેષોત્પત્તિ નિમિત્ત ત્યાગ) - અન્યોન્ય ક્રિયા - પંચમહાવ્રતની દઢતા માટે ભાવનાનું ભાવન - સર્વસંગથી વિમુક્તિ
શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય
XV
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org