________________
149
-
- ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ – 12
–
૧૪૯
બાહ્ય ક્રિયાઓ કરતાં એકાંતમાં ધ્યાન કરવું શું ખોટું ? નિશ્ચય નયનું અવલંબન માત્ર ધર્મક્રિયા કરવાની વાતમાં જ ? મારી જિંદગી સુધી દુનિયાના પાપ-વ્યવહારોમાં રચ્યોપચ્યો રહે અને ધર્મક્રિયા વખતે નિશ્ચયની વાત કરવી, એ તો ગ્રીલતા છે. બાકી નિશ્ચયદષ્ટિ હૃદયમાં ધરવાની વાત છે. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ અંગે કહ્યું છે કે, “નિશ્ચયદષ્ટિ મનધીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પ્રાણિયાજી, લેશે ભવસમુદ્રનો પાર.”
કલિકાળસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં ધ્યાતાનું ધ્યાન કરનારનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવે છે કે :
"अमुञ्चन् प्राणनाशेऽपि संयमैकधुरीणताम् । परमप्यात्मवत् पश्यन्, स्वस्वरूपापरिच्युतः ।।१।। उपतापमसम्प्राप्तः, शीतवातातपादिभिः । पिपासुरमरीकारि - योगामृतरसायनम् ।।२।। रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरक्षितम् ।। आत्मारामं मनः कुर्वनिर्लेपः सर्वकर्मसु ।।३।। विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि नि:स्पृहः । संवेगहदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् ।।४।। नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्रं, भवसौख्यपराङ्मुखः ।।५।। सुमेरुरिव निष्कम्पः, शशीवानन्ददायकः । સગીર વનિતા,
સુતા પ્રશક્તિ દા” • “બુદ્ધિમાન ધ્યાતા તે કહેવાય છે કે જે પ્રાણોના નાશમાં પણ સંયમની એક
ધૂરીણતાને મૂકનાર ન હોય? • બીજા આત્માઓને પણ પોતાના આત્માની માફક જોનાર હોય? ૦ પોતાના સ્વરૂપથી અપરિગ્ઝત, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિત હોય? ટાઢ, પવન અને તડકા આદિથી ખેદને પામનાર ન હોય?
અજરામર બનાવનાર યોગરૂપ અમૃત રસાયનનો પપાસુ હોય? • મનને રાગાદિકથી અનાક્રાંત-નહિ દબાયેલું, ક્રોધાદિકથી અદૂષિત અને
આત્મભાવમાં રમણ કરતું કરતો, સર્વ કાર્યોમાં નિર્લેપ હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org