________________
૯ : ભાવનાનું મહત્ત્વ
કામ થાય : અને તેમ હોય તો દુર્ગતિમાં જવું પડે ! આ બધા માટે લાખ્ખો શ્લોકો-ઢગલાબંધ ગ્રંથો ઉપકારી મહાત્માઓ લખી ગયા છે અને એ દ્વારા સમજાવે છે કે આ માર્ગે ન જતા. આ વાત તમને કોઈ કહે-સમજાવે, તેમાં આમળો કેમ ચઢે ? આમળો એટલે સમજો છો ? દોરી બળે પણ વળ ન મૂકે એ દશામાં ન જવાય એમાં જ કલ્યાણ છે. બુદ્ધિનો સદુપયોગ કરો. શ્રી જિનેશ્વરદેવના સાચા અનુયાયી બનો. શાંતિ જોઈતી હોય તો શાંતિના આપનાર બનો. કોઈના ભૂંડાની ભાવના ન રાખો. પારકાના ભલાની ભાવના રાખો. કોઈના ભલા માટે કોઈ યોગ્યને કાનપટ્ટી પકડીને પણ સમજાવવો પડે તેમાં ગભરાઓ નહિ. વહાલામાં વહાલા દીકરાને એના ભલા માટે ધોલ મારવી પડે, તો માબાપ કોઈને પૂછે નહિ. એવી ધોલ લગાવી દે કે બાળકને પણ થાય કે આ માબાપ સામે આપણી અયોગ્ય કાર્યવાહી ચાલી શકે તેમ નથી. આટલું થાય તો જૈનશાસનનો સાચો આનંદ આજ લૂંટી શકો.
117
Jain Education International
-
9
For Private & Personal Use Only
૧૧૭
www.jainelibrary.org