________________
७२
શ્રીમતી જીવનસિદ્ધિ
“આ વર્ષના માતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયા છે. અત્રે જે આડત તથા માતી સ`બધી વેપાર છે તેમાંથી મારાથી છૂટવાનુ અને અથવા તેના ઘણા પ્રસંગ છે થવાનુ. અને તેવા કાઈ રસ્તા ધ્યાનમાં આવે તે લખશેા.”૧૦૩
શ્રીમમાં રહેલી આ ઉચ્ચ આધ્યાત્મિક દશાની છાપ, તેમના વેપારકા ના ભાગીદાર શ્રી માણેકલાલ ઝવેરી પર કેવી પડી હતી, તે તેમણે વાંચેલા “શ્રીમદ્ રાજજયંતી ” વિશેના નિબધમાં જોઈ એ ઃ
“ શ્રીમાન રાજચંદ્રની સાથે મારા લગભગ ૫દર વર્ષના પરિચય હતા, અને એમાં મારા તેમની સાથે સાત-આઠ વર્ષ સુધી તા ભાગીદારીના સંબંધ રહ્યો. દુનિયાને અનુભવ છે કે અતિ પરિચયથી પરસ્પરનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. પણ મારે આપને કહેવુ પડશે કે એમની દશા એવી આત્મમય હતી કે એમના પ્રતિના મા ભક્તિભાવ દિનપ્રતિદિન વધતા ગયા હતા. આપનામાંથી જે વેપારી છે, તેમને અનુભવ હશે કે વેપારનું કામ કેવું હોય છે. ઘણીવાર ભાગીદારોમાં મતભેદ થઈ જાય છે, અનેકવાર પરસ્પરના હિતને ખાધ આવે છે. પરંતુ મારે કહેવુ' પડશે કે શ્રીમાન રાજચંદ્ર સાથે મારા ભાગીદારીના જેટલાં વર્ષે સંબંધ રહ્યો, તેમાં કથારેય પણ આછું મહત્ત્વ થવાનું કારણ મળ્યું ન હતું, અથવા કચારે પણ પરસ્પર ભિન્નતા આવી ન હતી. એનું કારણ એ હતુ કે એમની ઉચ્ચ આત્મદશાની મારા પર ઘેરી છાપ પડી હતી. ૧૦૪
શ્રી માણેકલાલ ઝવેરી પર શ્રીમની આટલી સારી છાપ પાડવાનું મુખ્ય કારણ તેમના જણાવ્યા પ્રમાણે શ્રીમદની ઉચ્ચ આત્મદશાની ઘેરી છાપ હતું, તે સાચું, પણ તે ઉપરાંત એક ખીજુ પણ કારણ હતું. પેાતાના ભાગીદારા સાથે કઈ રીતે વર્તવુ તે માટેના નિયમ શ્રીમદ્દે વિ. સ`. ૧૯૪૬ના અષાડ માસમાં પેાતાની રાજનીશીમાં નોંધ્યા છે. તે નિયમાનુસારનું વર્તન તેનું બીજું કારણ હતું. એ નિયમેામાં તેમની વેપાર પ્રતિની ઉદાસીનતા, ધમાં રહેવાની દૃઢતા વગેરે સ્પષ્ટ જોવા મળે છે. તે નિયમ નીચે પ્રમાણે હતા ઃ—
૧. “ કોઈના પણ દોષ જો નિહ. તારા પેાતાના જ દોષથી જે કઈ થાય છે તે થાય છે, એમ માન. ”
૨.
“ તારી આત્મપ્રશંસા કરીશ નહિ, અને કરીશ તો તું જ હલકા છે એમ હું માનું છું.”
66
3. તુ· વ્યવહારમાં જેનાથી જોડાયે। હા તેનાથી અમુક પ્રકારે વવાના નિય કરી તેને જણાવ. તેને અનુકૂલ આવે તે તેમ, નહિ તે તે જણાવે તેમ પ્રવત જે ૧૦૩, શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, આંક ૫૮૬, પૃ. ૪૫૯. ૧૦૪, “ શ્રી રાજચંદ્ર જયંતી વ્યાખ્યાના ”, સન ૧૯૧૩, પૃ. ૨૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org