________________
૧. જીવનરેખા
ઉદાસીન છે, ૧ વર્ષ અને ૮ માસના કાળમાં નિવૃત્ત થવાની ઇચ્છા છે, અને તે વિશેના ભાવ ઉદયભાવ એટલે કે પ્રારબ્ધ પ્રમાણે વર્તવાના ભાવ છે. અને આ વિચારણા પાર પાડવા તેઓ સતત જાગ્રત રહેતા હતા તે પણ તેમણે હાથનોંધમાં કરેલાં અન્ય ટાંચણો પરથી જાણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે.
*
મહા સુદ સાતમ શનીવાર–વિક્રમ સંવત ૧૯૫૧ ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહિ. ૧ ૦ ૦
૭૧
હાથનાંધ ૧ના પૃષ્ઠ ૭ પર કરેલી આ નોંધ પણ ઉપરની તેમની વિચારણાને જ પુષ્ટિ આપે છે.
ધન ખાખતની નિઃસ્પૃહતા શ્રીમમાં તેમનાં વેપારનાં વર્ષોમાં પણ જોવા મળતી હતી. તેઓ વેપારમાં ભાગ લેતા હતા તે વખતે પણ તેમના અધ્યાત્મ-અભ્યાસ ચાલુ જ હતા. વેપારની વાત પૂરી થાય કે તરત જ પુસ્તક વાંચે અથવા અગત્યના વિચાર આવે તે પાસે રાખેલી રાજનીશીમાં ટપકાવી લે. એ માટે ગાંધીજીએ લખ્યું છે કેઃ—
પેાતે હજારાના વેપાર ખેડતા, હીરામેાતીની પારખ કરતા, વેપારના કાયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમના વિષય નહાતી. તેમના વિષય-તેમના પુરુષાર્થ-તા આત્મઓળખ-હરિદર્શનના હતા. પેાતાની પેઢી પર ખીજી વસ્તુ હોય યા ન હાય, પણ કાઈ ને કાઈ ધર્મ પુસ્તક અને રાજનીશી હાય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઊઘડે અથવા પેલી નેાંધપેાથી ઊઘડે .....જે મનુષ્ય લાખાના સાદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતા લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમના આવી જાતના અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલા, મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. ૰૧૦૧
શ્રીમદ્દે શ્રી સેભાગભાઈ ને વિ. સં. ૧૯૫૧માં લખેલાં નીચેનાં વચના ગાંધીજીએ શ્રીમદ્દના કરેલા વનનું સમર્થન કરે છે.
“ મેાતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સ’"ધીનું અને તા સારુ', એમ જે લખ્યુ. તે યથાયાગ્ય છે, અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લાભહેતુથી પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લાભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઈચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી, તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે. ૧૦૨
વિ. સ`. ૧૯૫૧ના ચૈત્ર વદ બારસે શ્રીમદ્દે સેાભાગભાઈ ને લખ્યુ` હતુ` કે :~~
૧૦૦. એજન, પૃ. ૮૦૫.
૧૦૧. એજન, આંક ૧૭૬, પૃ. ૪૫૫.
૧૦૨. “આત્મકથા”, ભાગ ૨, પ્રકરણ ૧, “શ્રીમદ્ની જીવનયાત્રા”, પૃ. ૧૦૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org