________________
૭.
શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ
પ્રસ‘ગમાં રહેલા બાકીના હિસાબ તથા તમારા પ્રસ`ગના હિસાબ એ તરતમાં પ્રથમ માંડી વાળવા યેાગ્ય છે. ત્યાર પછી શ્રી રેવાશંકર તથા અમારા સહચારીપણાના હિસાબ માંડી વાળી જે કઈ રકમ આ નામ પર આવે તે શ્રી મનસુખને નામે શ્રી રેવાશ’કરે જમે કરવી, અને શ્રી મનસુખની ઇચ્છા તથા તમારી ઇચ્છા અને તેમની ઈચ્છા અરસપરસ સહચારીપણે રહેવાની હાય તા તમારે સૌએ ઇચ્છાનુસાર કરવું એ પ્રકારે અમારી વિનતી છે.૯૮
જે સમયે શ્રીમદ્દે પેાતાની મિલકત પોતાના ભાઈને નામે જમે કરવા જણાવ્યુ છે તે સમયે તેમના પુત્રની હયાતી હતી, તેથી ભાઈને મિલકત સોંપવાનું વિચારતાં પુત્રનું હિત પણ ભાઈના હાથમાં તેમણે મૂકી દીધું હતું. બીજી બાજુ, જે સૌંયુક્ત કુટુ બની રીતે જોઈ એ તા, તેમના પિતાની પણ તે વેળા હયાતી હતી, એટલે એ મિલકત તેમના નામે કરે તેવા ખ્યાલ આપણને આવે. પરંતુ તે કઈ ન કરતાં ભાઈના હાથમાં તમામ વહીવટ સેાંપવાના વિચાર તેમણે કર્યા હતા, તે બે ભાઈઓ વચ્ચેના મેળ તથા નાના ભાઈ પ્રત્યેના શ્રીમના વિશ્વાસ બતાવે છે. ભાઈ ને નામે મિલકત કરવામાં તેમના ખીન્ને હેતુ એ પણ હોઈ શકે કે જેથી ભાઈને વેપાર કરતી વખતે આર્થિક મુશ્કેલી વેઠવી ન પડે. અહીં તેઓ પૈસા આખત કેટલા નિઃસ્પૃહ હતા તે આપણે જાણી શકીએ છીએ.
શ્રીમદ્દે વેપારાદિમાંથી નિવૃત્તિ લેવાના વિચાર એકાએક નહેાતા કર્યાં, પણ તેમાં તેમણે વ્યવસ્થિત વિચારપૂર્વક કામ કર્યું. હતું. પેાતે કયા ક્ષેત્રે કેટલુ` કમાઈ ને, કેટલા કાળ પછી નિવૃત્તિ સ્વીકારવી તે વિશે વિચાર કરીને નિર્ણય લીધા હતા. તે વિશે આપણને તેમની ડાયરીમાંથી જાણવા મળે છે. વિ. સ’. ૧૯૫૧ ના પાષ વદ બીજે તેમણે પેાતાની એ વિચારણા ડાયરીમાં બહુ સંક્ષેપમાં ઉતારી છે. તે નીચે પ્રમાણે છે :—
66
કાળ...મા. વૃ. ૮. ૧. દ્રવ્ય......એક ક્ષેત્ર......માહમયી.
કાળ. ૮. ૧......ઇચ્છા ભાવ...ઉયભાવ...પ્રારબ્ધ ૯૯
હાથનાંધ ૧. પૃ. પર.
ઉપરના ટાંચણ પરથી આ પ્રમાણે સમજાય છે: તેમણે એક લાખ રૂપિયા, મુંબઈ ક્ષેત્રથી, એક વર્ષ અને આઠ માસની અંદર કમાઈને નિવૃત્તિ લેવાનું ધાર્યું હતું. અને તે પણ આકુળતા કરીને નહિ, પણ જેમ જેમ કર્મના ઉદય આવે તેમ તેમ વેઢતા જઈને તે નાણાં મેળવવાની ઇચ્છા રાખી હતી. શ્રીમદ્દે સ્વીકારેલી આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા વિશે તેમના પેાતાના કેવા ભાવ વર્તતા હતા તે તેમણે પાછળની ચાર પક્તિઓમાં વ્યક્ત કરેલું હોય તેમ જણાય છે. લાખ રૂપિયા મળે ન મળે તે ખાખત તે
૯૮. શ્રીમદ્ રાજચંદ્ર '', આવૃત્તિ ૫, ભાગ ૨, પૃ. ૧૭૯.
૯. શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૮.
CC
66 દ્રવ્ય... ...એક લક્ષ
Jain Education International
ક્ષેત્ર ..માહમયી ભાવ ઉદ્દયભાવ
લક્ષ....ઉદાસીન
For Private & Personal Use Only
www.jainelibrary.org