________________
૧. જીવનરેખા
e
પણ કઈક પૈસા વધારે પડે છે, અને ભેાંયતળીએ નાકા પર ખત્રી એબેસે છે તેને ત્યાંથી આપણે કેટલીક વાર લઈ એ છીએ, તે કંઈક આછુ લે છે. માટે નંગ ખરાખર તપાસી ભીમજી વલભજી જેવાં મળે તે લેશો. એઢણીમાં આના એ આના મેઘા પણ લેતાં લેાકેા અટકે છે, એટલું ધ્યાન રાખશો...રેશમી અતલસ કઈ રગાવવાની હોય તે ભાઈ અમૃતલાલનું ધ્યાન પહેાંચે ત્યાં રંગાવશો. રંગબેાજ, કુમાશ ઠીક થાય તેમ કરાવશો... ભાઈ અમૃતલાલને સાથે લઈ જેમ મ'ગાવનારને સતાષ થાય તેમ કરશેા, આટલી નાની બાબત વિશેષ કરી લખી છે તેનુ' કારણ એ છે કે રેશમી કાપડમાં કઈ ફેરફાર આવે તે માણસને મનમાં ઘણું દુઃખ લાગે અને કામ ખરાબર થશે એમ મેં કહ્યુ હતું તે ખાટુ` કહેવા જેવા વખત આવે, ૯૬
મુખ્ય વ્યવસાય અવરાત અને મેાતીના હાવા છતાં આવી અન્ય બાબતો વિશે પણ તેમની ચાકસાઈભરી કાળજી અને સત્યપ્રતિષ્ઠા કેટલી કામ કરે છે તે આપણે જોઈ શકીએ છીએ. એક પણ બાબત તેમના લક્ષ બહાર જતી નથી, ભલે પછી તે ઝવેરાતના ધધાને લગતી હાય કે કાપડને લગતી હાય !
આ ઉપરાંત તે
હિસાબી કામકાજની સમજણુ પણ કેટલીક વખત પત્ર દ્વારા આપતા. પેઢીને માલના હવાલા કઈ રીતે નાખવા તે બતાવતા તેમના એક પત્ર નમૂના રૂપે મળે છે. આ પત્ર બાબત શ્રીમના સાહિત્યના એક સંશાધકે – મનસુખભાઈ ૨વજીભાઈ એ – એવી નોંધ કરી છે કે,
66
આ આંકમાં હવાલા નાખવા સંબધે ટાંકેલા હિસાબમાં કંઈક ભૂલ જણાય છે. અમને મૂળ પત્ર મળી શકથો નથી, એટલે જે પ્રમાણે છે તે પ્રમાણે આપીએ છીએ. ૯૭
આ પત્રમાં ફરામજી સન્સની કંપની મારફ્ત લંડનની મે, આરમથના લેયમની ક’પની પર માકલેલા પારસલની જે હૂંડી પાકી તેને, તથા તે વિશે થયેલા ખર્ચાના હવાલા કઈ રીતે નાખવા તે ખાખત શ્રીમદ્દે વિગતથી લખ્યું છે.
આમ દરેક જાતના ખ્યાલ તેઓ વેપારમાં રાખતા હતા. છતાંય તેઓ વેપાર વિશે કુ કમાણી વિશે જળકમળવત્ હતા. વેપારમાંથી છૂટા થવાના તે વિચાર કરે છે તે વખતે પેાતાના ભાગમાં આવતી તમામ મિલકત તેઓ પોતાના નાના ભાઈને આપી દેવાના નિ ય કરે છે. વિ. સ’. ૧૯૫૨માં પેાતાના ભાગીદાર શ્રી માણેકલાલભાઈ ઝવેરીને તેમણે લખ્યુ` હતુ` કેઃ—
“ બીજા જેઠ પ્રથમ જે કઈ વ્યાપારાદિ સહચારીપણે કર્યું' હાય તે માંડી વાળી એકખીજાએ તે પ્રતિબધ રહિત થવુ. ચૈાગ્ય છે. શ્રી ટાલાલ આદિ સાથેના વેપાર ૯૬. એજન, ભાગ ૨, ખંડ ૪, પૃ. ૧૬૯.
૯૭. એજન, પૃ. ૧૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org