________________
શ્રીમતી જીવનસિદ્ધિ
શ્રીમદ્દના જમાના સુધારક યુગના હતા. એ સમયે સામાજિક ક્રાંતિ થઈ રહી હતી. ન ૪ જુસ્સાથી, દલપતરામ શાંતિથી અને નવલરામ મધ્યસ્થતાથી ‘ સુધારાના એ પાકાર ’માં સાથે પુરાવતા હતા. ‘સુધારાના એ પેાકાર'ની અસર શ્રીમદને પણ નાની વયમાં થયેલી જણાય છે. પેાતાની વીસ વર્ષની વય પહેલાં તેમણે જે કઈ ધમે તર કૃતિની રચના કરી છે તેમાં તેમણે સુધારાની હિમાયત કરી છે. તેમણે રચેલ “નીતિાધક ”ની ગરમીએ તથા અન્ય કાવ્યા, જેવાં કે “ સ્વદેશીઓને વિનતિ”, “આય. પ્રજાની પડતી' વગેરેમાં તેમણે વહેમા દૂર કરવાની, સ્ત્રીશિક્ષણની, પ્રવર્તતા દોષા દૂર કરવાની વગેરે વિશેની ભલામણુ કરી છે. જુએ :~~~~
“ ધર્માલય કરવાને ખેંચે, બંધાવે વિશાળ નિશાળ; બાળ અને બાળાએ ભણશે, શીખી લેશે સારા ચાલ.
“ વિદ્યારત્ન ગુણી બહુ, માટે ભણાવા બાળ, વિદ્યાએ સુખ જાણો, વિદ્યા ગુણ વિશાળ, ’’
Jain Education International
- સફ્ળાધશતક
લગ્ન, જમણું, દાડા આદિમાં ધનના વ્યય કરવાને બદલે હૉસ્પિટલ બધાવવામાં, નિશાળા ચાલુ કરવામાં આદિ પરોપકારનાં કાર્યમાં ધનના ઉપયાગ કરવાની હિમાયત શ્રીદું એ સમયે કરી હતી, એ તેમનુ સુધારકપડું સૂચવે છે; પશુ નઃ જેવા જુસ્સા તા તેઓ, નીચે આપી છે તેવી પક્તિઓમાં, કથારેક જ બતાવે છે :
સળગાવી દો આ અધિક નહિ તે
ખરા શ્રીમ`ત કાણુ ?
સમય, વળી વેમની વાડ, નિરખશા, ધાળે દહાડે ધાડ, છ
ધાળે દહાડે ધાડ
-
""
શ્રીમદ્દે કરેલી સુધારાની આ હિમાયત એવી સબળ નથી કે આપણે તેમને મહાન ક્રાંતિકારી ગણાવી શકીએ. વળી, તેમની એ પ્રવૃત્તિ, એ લખાણ તેમની વીસ વર્ષની વય પછીથી બંધ થઈ ગયાં હતાં. તેથી ક્રાંતિનું ખીજ તેમનામાં સમાજક્ષેત્રે ખીલેલુ` હતુ` તેમ આપણે કહી શકીએ નહિ. અલબત્ત, થતી ક્રાંતિમાં તેમણે સાથ પુરાવવાના પ્રયત્ન કર્યા હતા, અને તેમનામાં એ તત્ત્વ ખીલવા પણુ પામત– ો તેમનુ ધ્યેય સમાજલક્ષી બન્યું હોત તો ! તેમનુ ધ્યેય સમાજલક્ષીને બદલે મૂળથી જ આત્મલક્ષી હતુ, પરિણામે તેમણે આ પ્રકારનાં સાહિત્યનાં સર્જન, વાંચન કે મનનને તિલાંજલિ આપી દીધી હતી.
અધ્યાત્મક્ષેત્રે શ્રીમદૂતું ક્રાંતિકારીપણું
શ્રીમનુ' ધ્યેય આત્મલક્ષી હોવાથી તેમણે તે પ્રકારનું સાહિત્ય વિશેષ વાંચ્યુ હતું. બાળપણમાં તેમને વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારા મળ્યા હતા. પરંતુ તેમની દૃષ્ટિ વિશાળ
For Private & Personal Use Only
www.jainelibrary.org