________________
૧. જીવનરેખા
“અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધજ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે, તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે, ’’
૮૮ શ્રી એ સ'સારનું સર્વોત્તમ સુખ માત્ર આવણિક દૃષ્ટિથી કપાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સયાગસુખ ભાગવવાનુ ચિહ્ન તે વિવેકથી ષ્ટિગાચર કરતાં વમન કરવાને ચેાગ્ય ભૂમિકાને પણ ચેાગ્ય રહેતું નથી. જે જે પદાર્થા પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાના દેખાવ હૃદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણી ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કાંઈ પણ સુખ નથી, અને સુખ હોય તો તેને અપરચ્છેદ્યરૂપે વર્ણાવી જુએ, એટલે માત્ર મહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગના વિવેક કરવા બેઠા નથી, પણ ત્યાં આત્મા ફરી ન જ ખેચાય એ વિવેક થયા છે, તેનું સહજ સૂચન કર્યું.... સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવુ, એ જ પરમ જિજ્ઞાસા છે.
વૃદ્ધ.
... પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? ૭૦
અહીં શ્રીમદ્ સ્ત્રીજાતિના નહિ, પણ પેાતાના જ દોષ જુએ છે તે તેમની માનિસક ઉચ્ચ ભૂમિકા બતાવે છે. વળી, આ અવતરણ પરથી સ્પષ્ટ થાય છે કે તેમને સ`સારસુખના કંટાળા આવી ગયા હતા, છતાં પૂર્ણાંકને લીધે તે ભાગવવું પડતું હતું અને એ પરિસ્થિતિ તેમને એટલુ દુઃખ આપતી હતી કે પેાતાને તેએ સૌથી વધુ દુખિયા ગણતા હતા. એક લેખમાં તેમણે લખ્યું હતું કે,
CC
દુઃખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હાય તા ખચીત તેના શિરાભાગમાં હું આવી શકુ .. શ્રી સિવાય બીજો કેાઈ પદાર્થ ખાસ કરી મને રોકી શકતા નથી. ખીજા કાઈ પણ્ સ'સારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. સ્ત્રીના સબંધમાં જિજ્ઞાસા એર છે, અને વર્તના આર છે. એક પક્ષે તેનુ કેટલા કાળ સુધી સેવન કરવુ' સમ્મત કર્યું" છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૃથ્વકર્મ કાં ઘેરે છે ? એટલેથી પતતુ' નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થાન જોવા, સૂંઘવા, સ્પવા પડે છે, અને એ જ કારણથી ઉપાધિમાં
એસવુ પડે છે... અંતરચર્યા પણ કાઈ સ્થળે ખેાલી શકાતી નથી. એવાં પાત્રોની કુલ ભતા મને થઈ પડી એ જ મહા દુઃખમતા કહે. ”૭૧
૭૦. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૬. ૭૧. એજન, પૃ. ૧૯૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org