________________
પર
શ્રીમતી જીવતસિદ્ધિ
નિર્ણય તેઓ નહાતા કરી શકવા. તેમ છતાં સંસાર વિશે તેઓ ઘણા ઉદાસીન હતા, તે તા તેમણે તે વયે લખેલા પત્રો પરથી પણ જાણી શકાય છે. પેાતાના લગ્ન સંબંધી વિ. સં. ૧૯૪૪ના પાષ વદ ૧૦ના રાજ શ્રીમદ્ તેમના બનેવીને લખે છે કેઃ
66
લગ્ન સબધી તેએએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિશે તેના આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. ’’
“ લક્ષ્મી પર પ્રીતિ નહિ છતાં કેાઈ પરાર્થિક કામમાં તે બધુ... ઉપયાગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબધી સગવડમાં હતા. જે સગવડનું' ધારેલુ પરિણામ આવવાને બહુ વખત નહાતા. પણ એ ભણીનું મમત્વ ત્વરા કરાવે છે જેથી તે સઘળું પડતુ મૂકી વદ ૧૩ કે ૧૪ને રાજ અહીંથી રવાના થાઉ છુ.”૬૮ શકીએ છીએ કે તેમને લગ્ન માટે બહુ ઉત્સુકતા ન હતી, ઉપરના જ પત્રમાં તેઓ પોતાની જીવનસહચરી વિશે
આ પત્ર પરથી આપણે જાણી તેમ સાવ અનાદર પણ ન હતા. લખે છે કેઃ-~~
“ તે શુભ પ્રસ‘ગમાં સવિવેકી નીવડી રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર ચેાજના તેના હૃદયમાં છે કે ? આપ ઉતારશેા કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ હૃદયમાં પર્યટન કરે છે..... વસ્તુ અને જે પદ...... કેવળ અસ’ભવિત છે તે વિચારા, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હેાવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ લેશ પણ પ્રતિકૂળ બને તા તે પટ્ટાભિલાષી પુરુષના ચારિત્રને પરમ આંખપ લાગે એમ છે.”૬ ૯
શ્રીમનાં આ વચના પરથી ખ્યાલ આવે છે કે એ વયે પણ તેમની અંતરંગ શ્રેણી તા નિગ્રંથમાગ ભણી જ હતી. અને તે માગે` જવાની જ કેવળ ઇચ્છા હોવી તે જ લગ્ન માટેની ઉત્સુક્તા તાડવા પૂરતી છે. આમ છતાં તેઓ કયા કારણસર લગ્નબંધન સ્વીકારે છે તે તા પાછળથી સ્પષ્ટ થાય છે. અહીં જોયુ* તેમ શ્રીમદ્દ માત્ર ધર્મારાધન માટે જ પત્નીના સહારા ઇચ્છતા દેખાય છે. કારણ કે તે સથી છૂટી શકાય તેવા માર્ગ તેમને જણાયા ન હતા.
શ્રીમદ્દ વિ. સ. ૧૯૪૪ના પોષ માસમાં વવાણિયા ગયા હતા. અને મહા સુદ બારશે તએ સ્વ. રેવાશંકર જગજીવન ઝવેરીના માટાભાઈ પાપટભાઈનાં પુત્રી ઝબકખાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તે પછી તેઓ મુંબઈ આવ્યા હતા, અને વિ. સ. ૧૯૪૫માં રેવાશંકર જગજીવન સાથે ભાગીદારીમાં ઝવેરાતના ધધા તેમણે શરૂ કર્યા.
લગ્ન પછી તેમને જે જે અનુભવ થયા, અને તેના પરિણામરૂપ જે જે વિચારણા તેમને ઉદભવી તે વિશે વિચાર કર્યા પછી વિ. સ’. ૧૯૪૫માં “ શ્રી સંબધી મારા વિચાર” નામે એક અગત લેખ તેમણે લખ્યા હતા. તેમણે દર્શાવેલા વિચારા તેમના ગૃહસ્થાશ્રમને સમજવામાં ચાવીરૂપ બની રહે તેમ છે. તેમાં તેઓએ લખ્યું છે કેઃ—
૬૮.
“ શ્રીમદ્ રાજચંદ્ર '', ', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૭.
૬૯. એજન, પૃ. ૧૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org