________________
શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ
ચારેક વર્ષ સુધી – લગભગ ૧૯૫૦ની સાલ સુધી – આવી તંગ પરિસ્થિતિ ભાગવ્યા પછી શ્રી સેાભાગભાઈ ને કઈક આર્થિક રાહત થઈ હતી. વિ. સ`. ૧૯૫૦માં પણ શ્રી સેાભાગભાઈ ને શ્રીમદ્ જણાવ્યુ હતું કેઃ—
Re
“ આત્મામાં વિશેષ થઈ રહેશે. અને આકુળતા પણ અપરાધી થશે. ૮૨
આકુળતા ન થાય તેમ રાખશેા. જે થવા ચેાગ્ય હશે તે કરતાં પણ જે થવાયેાગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા
પરંતુ આ સમય સુધીમાં શ્રી સાભાગભાઈ ના શ્રીમદ્ સાથેના પરિચય ગાઢ થયે હતા, તેમના પ્રતિની શ્રદ્ધા પણ વિશેષ દૃઢ થઈ હતી, આથી તા તે પરમા મા માં વિશેષ સ્થિરતા પામ્યા હતા. વિ. સ. ૧૯૫૧ પછી શ્રીમદ્દે શ્રી સેાભાગભાઈ ને લખેલા પત્રામાં આવી મુશ્કેલીઓના નિર્દેશ થયેલા જોવા મળતા નથી. વિ. સં. ૧૯૫૧ના માગશર માસમાં શ્રીમદ્દે શ્રી સાભાગભાઈ ન સકામ ભક્તિથી થતા ગેરલાભ જણાવતાં લખ્યુ હતું કે :
—
“પૂર્વે જાણ્યુ હતુ. અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાં ષ્ટિ મટી સ`સારા ષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિ થયે ફરી સુલભાધીપણુંક પામવું કઠણ પડે છે; એમ જાણી કાઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગ સ ́બંધી અમે કહ્યું હતું, પણ અમારા ખીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનુ' ગ્રહવુ* કાઈ પ્રારબ્ધયોગથી ન થતું. અમે જ્યારે તે વિષે કઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીએએ આચર્યું છે, એવા પ્રકાર આદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતુ હતું. અમને તેથી ચિત્તમાં મોટા ખે થતા હતા કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તેા તેના સ્વપ્ને પણ સ'ભવ ન હાય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમા દૃષ્ટિપણ વિસરી જાએ એવા સશય થતા નહાતા. પણ પ્રસંગોપાત્ત પરમાર્થષ્ટિને શિથિલપણાના હેતુ થવાના સંભવ દેખાતા હતા; પણ તે કરતાં મોટા ખેદ એ થતા હતા કે આ સુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાદિષ્ટ મટી જશે, અથવા ઉત્પન્ન થવાના સંભવ ટળી જશે, અને તેને લીધે ખીજા પણ ઘણા જીવાને તે સ્થિતિ પરમા અપ્રાપ્તિમાં હતુભૃત થશે; વળી સકામપણે ભજનારની અમારાથી કઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી જીવાને પૂર્વાપર વિધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવુ જે જોયુ હતુ, તે વમાનમાં ન થાય તે વિશેષ ઉપયેાગ થવા સહેજ લખ્યુ' છે. '૮૩
શ્રીમદે સેવેલા ભય તથા ચિંતા આ પછી ટળી ગયાં; શ્રી સેાભાગભાઈ એ જ્ઞાની પાસેથી સાંસારિક ફળની ઈચ્છા મૂકી દીધી, અને માત્ર પરમા ષ્ટિ જ રાખી શ્રીમદ્નને સેવ્યા. તેનું ઉત્તમ પરિણામ આવ્યું. વિ. સ’, ૧૯૫૩ના વૈશાખ માસમાં શ્રી સેાભાગભાઈ એ લગભગ ૨૦
૫૨. · શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૪૯૬
.:
૮૩. એજન, આંક પપર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org