________________
૧૭. શ્રીમદના અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ
૩૨૭
શ્રીમદ્ વારવાર આપેલા એધની અસ૨ શ્રી સેાભાગભાઈ પર કેવી થતી હતી તે વિશે શ્રીમદ્દના જ એક પત્ર પ્રકાશ પાડે છે. તેમાં શ્રીમદ્દે લખ્યું છે કેઃ~~
“ માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહિ પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણુ માત્ર છે' આ ભાવાનું જે વચન લખ્યું છે, વચનને અમારા નમસ્કાર હો! એવું જે વચન તે ખરી ોગ્યતા વિના નીકળવુ સ*ભવિત નથી. ૮૦
શ્રી સેાભાગભાઈ એ શ્રીમદ્દના બધથી ખેદ ન પામવાના આત્મનિશ્ચય કર્યા, છતાં તેમન કર્માય એવા વિષમ પ્રકારના હતા કે તેમને ખેદ વારવાર થઈ જતા. અને શ્રીમદ્ .તેમન એ જ ધ ફરીથી કરતા. પરિણામે શ્રી સેાભાગભાઈ ફરીથી આત્મલક્ષ ભણી વળતા. અને કેટલીક વાર તે વિશે શ્રીમદ્ કડક શબ્દોમાં પણ લખતા. – વિ. સ`. ૧૯૪૮ના વૈશાખ માસમાં શ્રીમદ્દે તેમને લખ્યું હતું. કે :
:
“ ઉદય આવેલા અંતરાય સમપરિણામે વેદવા ચેાગ્ય છે, વિષમપરિણામે વેઢવા ચેાગ્ય નથી.
તમારી આજીવિકા સ`ખ"ધી સ્થિતિ ઘણા વખત થયાં જાણવામાં છે; એ પૂર્ણાંકના ચાગ છે...
ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવુ... તે તમને કવ્ય છે; અને એ યથાર્થ ખાધ પામવાના મુખ્ય માગ છે...
કાઈ પણ પ્રકારે ભવિષ્યના સાંસારિક વિચાર છેાડી વર્તમાનમાં સમપણે પ્રવર્ત વાને દૃઢ નિશ્ચય કરવા એ તમને યાગ્ય છે; ભવિષ્યમાં જે થવા યાગ્ય હશે, તે થશે, તે અનિવાય છે, એમ ગણી પરમા-પુરુષા ભણી સન્મુખ થવુ ચેાગ્ય છે...
ઘણા વખત થયાં આજીવકા અને લેાકલાના ખેદ તમને અંતરમાં ભેળા થયા છે. તે વિષે હવે તા નિર્ભીયપણું જ અંગીકાર કરવું ચેાગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તાવ્યુ છે
લજજા અને આજીવિકા મિથ્યા છે.૮૧ વગેરે.
કર્માઢય સમપરિણામે વઢવાના ખાધ શ્રીમદ્ શ્રી સાભાગભાઈ ને કરતા, અને તે આધ ધ્યાનમાં લઈ શ્રી સેાભાગભાઈ પણ બને ત્યાં સુધી સમરિણામ સાચવતા. કઈક કરવા તે શ્રીમદ્દને વીનવતા ખરા, પણ તેઓ જે સૂચવે તે જ શ્રી સાભાગભાઈ કરતા, તેથી કશું વિશેષ કરવા પ્રવૃત્ત થતા નહી', એટલેા દૃઢ વિશ્વાસ તેમણે શ્રીમમાં કેળવ્યા હતા. શ્રી ડુંગરશીભાઈના ચમત્કારના કે ખીજા કોઈના ચમત્કારના તેમણે પેાતાની વ્યાવહારિક મુશ્કેલી ઓછી કરવા માટે ઉપયેાગ કચેર્યા ન હતા, એ જ શ્રીમદ્ની તેમના પરની પ્રબળ અસર સૂચવે છે.
૮૦. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક ૩૨૨
૮૧. એજત, આંક, ૩૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org