________________
૧. જીવનરેખા
શ્રીમદ્દનાં નીચેનાં વચને તે વિશે સારા પ્રકાશ પાડે છેઃ
ગમે તેવા ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેના ઉપયેાગ કરવામાં ઉદાસીનતા રહે છે.’૪૭
બીજા ભાદરવા સુદ ૨, ૧૯૪૬ના પત્રમાંથી,
66
ચમત્કાર બતાવી યાગને સિદ્ધ કરવા, એ ચેાગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યાગી તા એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે, સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સવ પ્રકારે સત્ જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ છીએ.”૪૮ –શ્રાવણ સુદ ૯, ૧૯૪૭.
“ જ્યાતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનુ સ્મરણ પણુ ક્વચિત જ થાય છે. તે વાટે કાઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું કચારેય ચેાગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તા ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. ૪૯
૫
-મહા વદ, ૧૯૪૮.
“જ્યારથી ચથા એધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કાઈ પણ પ્રકારના સિદ્ધિયેાગે કે વિદ્યાના ચેાગે સાંસારિક સાધન પેાતાસંબંધી કે પરસબંધી કરવાની પ્રતિજ્ઞા છે, અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યુ. હાય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. ”પ૦
-૧૯૪૮.
“ કોઈ પ્રકારના સિદ્ધિજોગ અમે કચારે પણ સાધવાના આખી જિ ઢગીમાં અલ્પ પણ વિચાર કર્યા સાંભરતા નથી, એટલે સાધને કરી તેવા જોગ પ્રગટયો હોય તેવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કઈ ઐશ્વય હાય તા તેનુ નહીં હેાવાપણું' કહી શકાતું નથી. એ ઐશ્વય કેટલેક અંશે સ`ભવે છે, તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વ ની સ્મૃતિ થઈ છે, નહીં તેા ઘણા કાળ થયાં તેમ થવુ. સ્મરણુમાં નથી, તેા પછી તે સ્ફુરિત કરવા વિશેની ઇચ્છા કચારેય થઈ હોય એમ કહી શકાય નહી, એ સ્પષ્ટ વાર્તા છે.૫૧
-જેઠ સુદ ૧૫, ૧૯૪૯.
૪૭, “શ્રીમદ્ રાજયંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૨૫. ૪૮. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧. પૃ. ૨૯૩.
૫૧. એજન, પૃ. ૩૭૪.
૪૯. એજન, પૃ. ૩૧૭. ૫૦. એજન, પૃ. ૩૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org