________________
પ૪
શ્રીસદની જીવનસિદ્ધિ
આઢિ થતાં નથી તેથી તેઓ કયારેય પરઉપયાગમાં વતા નથી; જો તેમ થાય તો તે પરઉપયાગ કહેવાય, એટલે કે કેવળી સ્વઉપયેાગમાં હાય છે.
વળી, તેમણે એ પણ યાગ્ય જ જણાવ્યું છે કે કેાઈ સિદ્ધાંત ન સમજાય તા તેને ખાટા ન માનતાં, કેવળીનાં વચના પર શ્રદ્ધા રાખવી; જીવની ચેાગ્યતા આવતાં આાઆપ તે સિદ્ધાંત સમજાશે. એ સત્ય જ હાય, કારણ કે તેના પ્રરૂપનાર અને લખનાર અને જ્ઞાની હતા. આ બધા સિદ્ધાંતા જે સ્વરૂપે આજે મળે છે તે જ રૂપે તીથ કરે કહ્યુ હાય તેમ નથી, કારણ કે તેમણે તા ગણધરના પ્રશ્નોના ઉત્તરરૂપે જ બધું જણાવ્યુ. હાય. અને ગણધરાએ તે પછી સ ગોઠવીને લખ્યું હોય, તેના બાંધા બÕા હોય. આથી આજે મળતાં વચનામાં તીર્થકર કહેલા સિદ્ધાંતાના ભાવ છે, પણ શબ્દો ખદલાયા હાય તેા ના ન કહેવાય. આ સિદ્ધાંતા સખત હોવાથી હાલના ઘણા મુનિએ તે આચાર પાળી શકતા નથી. પણ ત્યાં વાણીના દોષ નહિ, પણ જીવની સમજણુશક્તિના દોષ છે. આમ જ્ઞાનીના જ્ઞાનના ખ્યાલ આપ્યા પછી તેઓ જ્ઞાનીની આજ્ઞાએ વર્તાતા જીવને પતનના ભય કઈ રીતે નથી, અને સ્વચ્છ દે વતા જીવતુ' કેવી રીતે પતન થાય છે, તે સમજાવતાં ગુરુનુ ં માહાત્મ્ય પણ બતાવે છે. અંતમાં સદ્દગુરુની દુલભતા અને અસદ્દગુરુની ભ્રમણામાં પડેલા જીવને થતી હાનિ શ્રીમદ્ દર્શાવી છે. આમ જુદા જુદા વિષય વિશેના તેમના ઉચ્ચ વિચારી આપણને અહીં સંક્ષેપમાં જાણવા મળે છે. તે પરથી તેમણે વિચારેલા વિવિધ વિષયાને આપણને ખ્યાલ આવે છે.
ત્રીજા વિભાગમાં જ્ઞાની પુરુષની દુલ ભતા, તેના પ્રકાર, સત્પુરુષને ઓળખવાની જરૂર, સદાચારનું સેવન, દોષરહિત વ્રતાદિનું સેવન, સૂત્રવાચન, સમકિત કાને કહેવાય, દ્વેષરહિત આચરણ, સત્સંગનું ફળ વગેરે વિશે સંક્ષેપમાં જણાવાયુ છે. પહેલાંના કાળમાં સત્પુરુષની ઓળખાણ જલદી થાય એવી સરળતા લાકામાં હતી, ત્યારે આજે તેવી સરળતા રહી નથી, તેથી સત્પુરુષની ઓળખાણ થતી નથી, તે બતાવીને તેમણે લેાકેા ઊધે રસ્તે કેવી રીતે ચાલ્યા જાય છે તેનું તથા સત્પુરુષની ઓળખાણુ શા માટે જરૂરી છે તેનું નિરૂપણ કરેલું છે. તે પછી સદાચારસેવન અને વ્રતસેવનની અગત્ય સમજાવી, તે બધુ નિર્દે ભણે, નિરહ કારપણું અને નિષ્કામપણે કરવા ભલામણ કરી છે. તે બધાથી તથા સત્સંગથી થતા લાભ અંતભાગમાં તેમણે બતાવ્યા છે.
ચેાથા વિભાગમાં મુમુક્ષુએ કરેલા કેટલાક પ્રશ્નોના ઉત્તરરૂપે આત્માનુભવ કાને હાય, સક્તિની દશા કેવી હાય, સમભાવ કઈ રીતે આવે, ઇન્દ્રિયા વશ કઈ રીતે થાય વગેરે વિશે જણાવ્યુ` છે. તે ઉપરાંત જીવનું પતન થવાનાં કારણેા, માયા વગેરેથી જીવ કઈ રીતે છેતરાય છે, તે સમજાવ્યું છે. સાથે સાથે કેટલા પ્રકારના જીવ હાય તે સમજાવતુ' કઠિયારાનુ દૃષ્ટાંત, સમતા વિશે મહાવીરસ્વામીનુ' દૃષ્ટાંત, સરળતા તથા નિરહંકારપણુ' દર્શાવવા કેશીસ્વામી અને ગૌતમવામીનાં દૃષ્ટાંતા, સદૃગુરુ-અસદ્દગુરુના ભેદ જણાવતું ઝવેરીનું દૃષ્ટાંત વગેરે અનેક દૃષ્ટાંતા પણ અહીં અપાયેલાં છે. આમ અહી દૃષ્ટાંતાથી બેધ અપાયેલા હોવાથી તે શ્રોતાસમુદાયમાં રાચક બન્યા હશે. એ જ કારણે કદાચ તે અબાલાલભાઈની સ્મૃતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org