________________
શ્રીમતી જીવનસિદ્ધિ
દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાયસ‘પન્ન રહેવારૂપ નીતિ તે મુખ્ય લક્ષણ છે. આવી નીતિ ન હોય તા તેને સત્પુરુષના સમાગમના સાચા લાભ મળતા નથી. ખીજુ` લક્ષણ છે તન, મન અને ધનથી ખાદ્ય વસ્તુ પરની આસક્તિના ત્યાગ કરી સત્પુરુષની ભક્તિમાં જોડાવુ.... જોકે સત્પુરુષ ભક્તિને ઇચ્છતા નથી. પણ માક્ષાભિલાષીને તે વિના ઉપદેશ પિરણમતા નથી. સત્પુરુષમાં, તેનાં વચનમાં, તેના વચનના આશયમાં પ્રીતિ-ભક્તિ થવી તે સત્સંગ માટેનું ત્રીજું લક્ષણ છે. એ લક્ષણ ન હોય ત્યાં સુધી જીવને આત્મવિચાર ઉદયમાં આવતા નથી. આરંભ, પરિગ્રહ, રસાસ્વાદ આદિના પ્રતિબંધ સક્ષેપવા તે સત્સંગ મેળવવા માટેનું ચાથું લક્ષણ છે. તે સંક્ષેપવાને માગે ન જવાય ત્યાં સુધી સત્પુરુષના કહેલા માર્ગ પરિણમતા નથી. સ`સારમાં ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પ્રીતિ, પેાતાના અલ્પ દોષને વિશે અત્યંત કલેશ એ સત્સ`ગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યેાગ્ય છે.
ve
મુમુક્ષુને જો કાઈ સત્પુરુષના આશ્રય પ્રાપ્ત થયેા હાય તા તેની પાસે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, પણ માત્ર તથારૂપ વૈરાગ્ય અને ઉપશમ આદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવે ઘટે. તે ચેાગ્ય પ્રકારે સિદ્ધ થાય તા જ્ઞાનીના ઉપદંશ જલદીથી પરિણમે છે. તેથી શ્રીમદ્ એક પત્રમાં તેથી વિરુદ્ધ સ્થિતિ વિશે લખ્યું છે કેઃ—
“ જ્ઞાનીપુરુષને મળીને જે આત્મભાવે, સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી સ'સારને ભજે છે, તેને તીર્થંકર પાતાના માથી બહાર કહે છે.’૫૫
આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન નિમિત્ત બીજું કોઈ નથી, છતાં તે સત્સ‘ગ પણ જે જીવ લૌકિભાવથી અવકાશ લેતા નથી તેને નિષ્ફળ જાય છે. પરવસ્તુમાં મમત્વ કરે, આર’ભપરિગ્રહમાં નિજબુદ્ધિ ન છેડે, તા તેને સત્સંગ ફળરૂપ થતા નથી. ટૂંકામાં, પાંચ ઇંદ્રિયવિષયામાં ઉદાસીનતા રાખવી, સરળપણું, ક્ષમા, પેાતાના દોષનું જાવું, અપારંભ, અપરિગ્રહ અને જ્ઞાનીપુરુષની ભક્તિ એ સર્વ સત્સ`ગ માટે આવશ્યક છે, એમ શ્રીમદ્દે અનેક પત્રામાં જુદે જુદે રૂપે સમજાવ્યુ` છે.
સત્પુરુષની – જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ
સત્પુરુષને ઓળખીને તેની આજ્ઞાએ ચાલવામાં આવે તો અનેકવિધ લાભ થાય છે. તે સર્વ શ્રીમદ્રે એક એક કરી જુદા જુદા પત્રામાં જણાવ્યા છે. અને સ જગ્યાએ સત્પુરુષનુ માહાત્મ્ય પણ બતાવ્યું છે. તેમના પત્રોમાં સૌથી વિશેષ જો કંઈ લખાયુ હોય તો તે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની આવશ્યકતા વિશે છે.
સત્પુરુષના યાગ થવા એ જ આ પ`ચમકાળમાં અત્યંત દુર્લČભ વસ્તુ છે. મળે તેા જીવને તેમનામાં શ્રદ્ધા થવી કે તેની આજ્ઞાએ ચાલવું તે પણ એટલુ લાગે છે, પણ જો તેમ કરવામાં આવે તા ઘણા લાભ થાય.
૫૫.
“ શ્રી. રાજચંદ્રનાં વિચારને '', પૃ. ૧૩,
Jain Education International
For Private & Personal Use Only
અને તે જ કર્મન
www.jainelibrary.org