________________
સરક
શ્રીમદ્ની જીવનસિદ્ધિ
દ્વારા જ થઈ શકે છે, અને જીવ મુક્તિ પણ એ દેહ દ્વારા જ પામે છે. તેથી જ્ઞાનીએ આ દેહનું મહત્ત્વ ઘણું વિશેષ માને છે. અલબત્ત, એ દેહ પણ અનિત્ય છે, તેમાં કેટલાંયે દુઃખ રહેલાં છે, તે અપેક્ષાએ દેહ દુઃખદાયક પણ છે.
સામાન્ય જીવ દેહની અનિત્યતા આદિ ભૂલીને વર્તમાનન્દેહમાં અતિ લીનતાથી વર્તે છે. આ પૂર્વે અનેક દેહ ભાગવ્યા છે, અને સાચી સમજણુ ન આવે તે આ પછી પણ અનેક દેહ ભાગવવાના છે તે ભૂલીને વર્તમાનન્દેહમાં મારાપણું કરી, તે દેહ કાઈ કાળે નાશ પામવાના ન હોય તેવા મમત્વથી વર્તે છે. અને તે . મમત્વ એટલી હદ સુધી પ્રવર્તે લુ' હાય છે કે દેહમાં કેાઈ પીડા કે રાગ ઉત્પન્ન થાય તે તે પેાતાને–આત્માને જ થાય છે એમ માની ક્લેશિત થઈ વર્તે છે.
પણ જ્ઞાનીઓની દેહુ પ્રતિ સૃષ્ટિ જુદા પ્રકારની હેાય છે. તેએ તેમાં મારાપણું કરતા નથી, અને કર્મના ભેાગવટા રૂપે તે મળ્યા છે તેમ માની તેના પ્રતિ નિઃસ્પૃહ થઈ વર્તે છે. તે શરીરમાં વેદના ઉત્પન્ન થાય તે તે લેવા ઇંદ્ર, નાગેંદ્ર કે જિનેન્દ્ર પણ સમથ નથી, તે કમના ફળરૂપે ઉત્પન્ન થયેલી છે તેમ જાણી તેને સમતાથી વેદે છે, અને આત્માને જરા પણ ક્લેશિત થવા દેતા નથી. તેઓ દેહ પ્રતિ મમત્વ કર્યા વિના, દેહને આત્માને પૂરવાનું પિ ંજર માની, તે દેહથી આત્માના છૂટકારા થાય તેવા પ્રયત્ન કરવામાં જ મગ્ન હાય છે. તેઓ ઉયમાં આવેલાં કને ભાગવી, નવાં ન બંધાય, અને જે બધાયેલાં હેાય તે પૂ થતાં સર્વાંકમ મુક્ત થઈ જવાય તેવી પ્રવૃત્તિ વર્તમાન મનુષ્યદેહમાં જ કરી લેવા ખૂબ આતુર હાય છે; કારણ કે એ માટેની પ્રવૃત્તિ મનુષ્યદેહ દ્વારા જેટલી ઉત્કટતાથી થઈ શકે છે, તેટલી ઉત્કટતાથી ખીજા કાઈ પણ દેહથી થતી નથી. આમ જ્ઞાનીને મન મનુષ્યદેહનું ઘણું મહત્ત્વ હાય છે.
આ મહત્ત્વના દેહમાં પણ જ્ઞાની માયા – મમતા કરતા નથી, અને પેાતાને ચાગ્ય જીવનમુક્તિ મેળવવાના પુરુષાર્થ કરવામાં જ તેઓ રત રહે છે. અજ્ઞાની દેહમાં પીડા થતાં પેાતાના આત્માને ક્લેશિત કરે છે, અને તે આ ધ્યાનમાં નવાં કર્મ ઉપાર્જન કરી વિશેષ પીડા નાતરે છે. જ્ઞાની એવા પ્રસંગે સમતા રાખી નવાં કર્મ બાંધતા નથી અને જૂનાં કની નિર્જરા કરી નાખે છે. મળેલા મનુષ્યદેહમાં જીવે કરવા ચાગ્ય કવ્ય બતાવતાં શ્રીમદ્દે એક પત્રમાં લખ્યુ છે કેઃ~~
“ આ દઉં કરવા ચેાગ્ય કાય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કાઈ પ્રત્યે કિ‘ચિત્માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદા વર્તે, એ જ કલ્યાણના મુખ્ય નિશ્ચય છે.’૧૫
“ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતાર્માણરત્નતુલ્ય કહ્યુ` છે, તે વિચારા તા પ્રત્યક્ષ જણાય તેવુ છે, વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણાના એક સમયમાત્ર ચિંતાણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો હામાં જ તે મનુષ્યપણું વ્યતીત થયુ તે તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. ’૧૬ ૧૫. · શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ પ, ખંડ ૧, પૃ. ૫૬. અગાસ આવૃત્તિ આંક ૭૮૦, ૧૬, “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૨, પૃ. ૫૬૧, આંક : ૭૨૫.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org