________________
૭. મકાણુ પદ્ય-રચના
આત્માના જ્ઞાન, દન અને ચારિત્ર એ ત્રણે ગુણ આત્માથી જુદા નથી. નિશ્ચયનયથી તે ત્રણે આત્મારૂપ છે. આ ત્રણે અભેદપણે – એકરૂપ થઈ ને વતે ત્યારે આત્મસ્વરૂપ પ્રગટે છે. અને એ જ જિનપ્રભુએ પ્રરૂપેલા મેાક્ષમાગ છે.
આમ ફક્ત આઠ જ પક્તિમાં શ્રીમદ્ મેાક્ષમાનુ' સ્વરૂપ દર્શાવે છે. તે પછીથી બે પક્તિમાં મેાક્ષમાગ પ્રાપ્ત કરવા માટે કયા અધિકારની જરૂર છે તે તથા આ મા પામવાના હેતુ તેમણે વર્ણવ્યાં છે કે ઃ——
“ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સદ્ગુરુના પામવા રે, ટાળી સ્વચ્છ ́દ ને પ્રતિબંધ. ”
આગળ વર્ણવેલાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર પામવા તથા તે દ્વારા અનાદિ કાળથી ચાલ્યા આવતા બંધનને તોડવા માટે મૂળમાર્ગ બતાવ્યા છે. આ કર્મબંધ ટાળવામાં સદગુરુના ઉપદેશ મુખ્ય સાધન છે. તે ઉપદેશ તા જ પરિણમે, તે જીવ પાતાના સ્વછંદ (--પાતે સમજે તે જ સાચું એવા મતાગ્રહ –) અને પ્રતિબંધ (– લેાકસ`બ`ધી, કુટુંબ, દેહાભિમાનરૂપ, સંકલ્પવિકલ્પરૂપ બધન એ ચાર મોટા પ્રતિબંધ કહ્યા છે.) ત્યાગીને સદ્ગુરુના શરણમાં સર્વ સમર્પણ-ભાવે જાય. આમ અહીં પણ શ્રીમદ્દે ગુરુમાહાત્મ્ય બતાવ્યું છે, અને સદ્દગુરુને મેાક્ષપ્રાપ્તિ માટે અનિવાર્ય તત્ત્વ ગણાવ્યું છે.
કાવ્યમાં દર્શાવેલા મેાક્ષમાગ
અતિમ એ પદ્યક્તિમાં શ્રીમદ્ સ્પષ્ટ કરે છે કે આ જિનપ્રભુએ વળ્યેા છે તેમ જ કહ્યો છે, અને તેના હેતુ છે
આમ એક નાના કાવ્યમાં શ્રીમદ્ મેાક્ષમાર્ગનું રહસ્ય ખુલ્લુ કરવા સાથે તત્ત્વજ્ઞાનના ઘણા સંભાર આપ્યા છે. તે વિશે શ્રી ઉમેદચંદ ખાડિયા લખે છે કે, “ તત્ત્વદૃષ્ટા શ્રીમદ્ જીની અપૂવ કૃતિની અદ્દભુત શૈલીથી જીવનના મૂળ તરફ જ લક્ષ થાય છે, વૈજ્ઞાનિક દૃષ્ટિ મળે છે, અને સ ધર્મ-દર્શન સામેના વિરોધ શાંત થાય છે. ’૩૦
૩૦. ૩૧.
66
ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યુ સ્વરૂપ.”
પથ પરમપદ આધ્યા ૩૧
“ મૂળમાર્ગ -રહસ્ય ’”ની જેમ આ કાવ્યમાં પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ નિરૂપાયુ છે. ૧૬ પક્તિના આ કાવ્યમાં ગીતિ છંદ વપરાયા છે.
66
વિ. સ. ૧૯૫૩ના કારતક માસમાં વવાણિયા ક્ષેત્રે રચાયેલુ. આ કાવ્ય સંપૂર્ણ મળતુ નથી. “ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં તે વિશે આ પ્રમાણે નોંધ જોવા મળે છે
૩૯૩
શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારક'થ', પૃ. ૩૫. શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ પૃ. ૫૬૦, આંક ૭૨૪.
Jain Education International
For Private & Personal Use Only
---
www.jainelibrary.org