________________
શ્રીમની જીવનસિદ્ધિ
દાંત સાફ ન કરવા તે પણ ઉપર જોયાં તેવાં કારણેાથી મુનિના ચારિત્રનું એક લક્ષણ ગણાયું છે. મુનિને સ્વાદ પર તે ખૂબ જ કાબૂ હોય છે. અને મિતાહારી મુનિને સ્વાદરહિત ખેારાક ખાવાથી દાંતની ખરાબી પણ ઓછી થાય છે, તેથી પણ દાંત સાફ કરવાની આવશ્યકતા મુનિને ઘટી જાય છે.
૩૪.
૮ અનુંતધાવન ” શબ્દ પછી આદિ” શબ્દ મૂકીને શ્રીમદ્રે એમ સૂચવ્યુ છે કે આવાં બીજા લક્ષણા દ્રવ્યચારિત્રનાં છે, જે જગતમાં પ્રસિદ્ધ છે. તેમાં આ ચાર લક્ષણા મુખ્ય છે; ત્રીજી પક્તિમાં મુનિઅવસ્થામાં કેશ, રામ, નખ કે અંગ પર શૃંગાર ન કરવાની ભાવના શ્રીમદ્દે ભાવી છે, કારણ કે તેમ કરવાથી દેહ પરના માહભાવ આછેશ થાય છે. તેથી મુનિને કાઈ પણ પ્રકારના શૃંગાર નિષિદ્ધ છે. જેના આત્મા પવિત્ર છે, તેના દેહ પણ સ્નાન કે શૃંગાર વિના પવિત્ર છે.
દ્રવ્ય તથા ભાવથી સયમમાં સ્થિર રહેવાની ભાવના શ્રીમદ્દે ચેાથી પક્તિમાં ભાવી છે. તે વિશે પૂ. સતખાલજી લખે છે કેઃ-~
66
દ્રવ્ય અને ભાવ, વ્યવહાર અને નિશ્ચય એ એક જ સિક્કાની બે બાજુએ છે, એક જ ફુવારાની બે ધારાઓ છે. દ્રવ્ય ન હોય ત્યાં ભાવ હોય જ નહિ, અને ભાવ હાય ત્યાં દ્રવ્ય છે જ એમ નિશ્ચયે જાણવુ. ૫૫
શ્રીમદ્દે આ કડીમાં જણાવેલાં મુનિનાં દ્રવ્યલક્ષણ્ણાના અનુસંધાનમાં શ્રી કાનજીસ્વામી જણાવે છે કે
:
“ પરમ પવિત્ર પુરુષા આ વીતરાગ સાધક દશાની ભૂમિકામાં કવા હોઈ શકે, તેના ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેનાં બધાં પડખાં વિરોધ હત સમજાય છે. ૫૬
મુનિએ પાળવા યાગ્ય દ્રવ્યચારિત્રનાં જે લક્ષણા શ્રીમદ્દે દર્શાવ્યાં છે, તે બધાં મહાવીરપ્રભુ પાળતા હતા તેવા ઉલ્લેખ “આચારાંગસૂત્ર”માં મળે છે. તે પરથી અનુમાન કરી શકાય કે વીરપ્રભુના ચારિત્ર પરથી શ્રીમદ્દે આ લક્ષણા સ્વીકાર્યાં હાય, કારણ કે શ્રીમદ્રે પોતે જ તે લક્ષણાને “ પરમ પ્રસિદ્ધ ” ગણાવ્યાં છે, જુએ
4.
सोहण च वमण ૨. ગાયમા સાદુ न से कप्पे
द' तपक्खाणं
૫૫. “ સિદ્ધિનાં સેાપાન '', પૃ. ૯૧.
૫૬. “ અપૂર્વ અવસર પરનાં પ્રવચને '', પૃ. ૫૪. “ આચારાંગસૂત્ર', અધ્ય. ૯, ઉ. ૪, ગાથા ૨.
૫૭.
અહી જણાવ્યા પ્રમાણે, વળી તે આખા શરીરને અશુચિમય જાણીને જુલાબ, વમન, તૈલાભ્ય ગન, સ્નાન, સબાધન અને દાતણ પણ નહાતા કરતા.
Jain Education International
—
સબળ |
परिणाओ || "५७
For Private & Personal Use Only
www.jainelibrary.org