________________
૫
“ આત્મસિદ્ધિ ’ના ૪૪ મા દોહરા આ પ્રમાણે છેઃ— ઃઃ ષસ્થાનક સક્ષેપમાં પદન પણ તેહ; સમજાવા પરમા ને કહ્યાં જ્ઞાનીએ એક,
Let
go
the body-infatuation, And you will not have bondage new, You will not have deed-fruition, This is Religion's secret true. ૧૬
આના અનુવાદ બ્રહ્મચારીજીએ આ પ્રમાણે કર્યાં છે :-~~
"Six subjects or six schools of thought, Are here described as seers great, In abstract scriptures strictly taught, For understanding soul secret. -૧૭
આજે પ્રાપ્ત થતા આત્મસિદ્ધિશાસ્ત્ર''ના બંને અંગ્રેજી અનુવાદો મૂળ શાસ્ત્ર કરતાં ઊતરતી કક્ષાના લાગે છે.
શ્રીમદ્ની જીવનસિદ્ધિ
ગાંધીજીએ પણ “ આત્મસિદ્ધિ 'ના અંગ્રેજીમાં અનુવાદ કર્યાં હતા. ગાંધીજી વિ. સ’. ૧૯૫૮માં આફ્રિકા ગયા ત્યારે પેાતાની સાથે “ આત્મસિદ્ધિ પણ લેતા ગયા હતા. તેમને અભ્યાસ માટે તે ઘણું ઉપયેાગી લાગતાં, અન્ય ભાષીએ પણ તેના લાભ લઈ શકે તે હેતુથી તેમણે તેના અંગ્રેજી અનુવાદ કર્યા હતા. એ બધું સાહિત્ય લઈને તેઓ ત્યાંથી લંડન ગયા હતા. અને ત્યાંની બસમાં એ બ’ડલ ભુલાઈ જતાં એ ગુમ થઈ ગયું, જે ફરીથી મળ્યું જ નહિ. આમ ગાંધીજીએ કરેલા અનુવાદ આપણી પાસે આવી શકયો નિહ.૧૮
Jain Education International
“ આત્મસિદ્ધિશાસ્ત્ર "નેા સ`સ્કૃતમાં સમલેાકી અનુવાદ પતિ શ્રી એચરદાસ દોશીએ કર્યા છે. તેમને એ સૌંસ્કૃત અનુવાદ વિ. સ’, ૧૯૭૬માં “ આત્મસિદ્ધિશાસ્ત્ર ’ના ઉદયલાલ કશલીવાલના હિંદી અનુવાદ સાથે પ્રગટ થયેા હતા, અને પછી ઈ. સ. ૧૯૨૩માં રાય બહાદુર જે. એલ. જૈનીના અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ થયા હતા. સસ્કૃત અનુવાદની
,
46
૧૬. આ અનુવાદ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારક×થ ', પૃ. ૧૫૦, ૧૭. એજન, પૃ. ૧૮૬,
""
૧૮. તેમણે કરેલા અનુવાદ ગુમ થઈ જવાની ખાબતમાં એક ખીજો મળે છે. “ આત્મસિદ્ધિ ’ શાસ્ત્રનું અંગ્રેજી ભાષતર મહાત્મા આફ્રિકાથી કરી સ્વ. મનસુખભાઈ રવજીભાઈ પર મેકલી આપ્યું અભાવે ગુમાઈ ગયું. — “જત સાહિત્યને સ`ક્ષિપ્ત ઇતિહાસ ”, દેસાઈ, પૃ. ૭૧૦ની પાદનોંધ,
For Private & Personal Use Only
અભિપ્રાય પણ જોવા ગાંધીજીએ દક્ષિણ હતું. પણ દરકારના માહનલાલ દલીચંદ
www.jainelibrary.org