________________
૧૯૪
શ્રીમદ્દી જીવનસિદ્ધિ
“ આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણા છીપતી નહેાતી, માત્ર સાષ અને વિવેકથી તે ઘટાડી તા ઘટી. એ રાજા જો ચક્રવતી હાત તા પછી હુ. એથી વિશેષ શું માગી શકત ? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી હું સુખી પણ ન હેાત... સુખ તા સંતાષમાં જ છે. તૃષ્ણા એ સંસારવૃક્ષનુ બીજ છે. ૫૮
અહીં તૃષ્ણાના ફ્દમાં સાયેલા જીવની કેવી વલે થાય છે તે બતાવ્યુ છે, “ ત્રિષષ્ટિ શલાકાપુરુષચિત્ર ”ના દસમા પર્વના ૧૧મા સમાં છેલ્લા રાજિષ ઉડ્ડયન રાજાના ચિત્રમાં અંતત કથા તરીકે આ કથા જોવા મળે છે. તૃષ્ણાનું સ્વરૂપ વર્ણવતાં ખીજા કેટલાક પાઠ પણ શ્રીમદ્દે રચ્યા છેઃ—
૬૧થી ૬૬ એ છ પાઠમાં શ્રીમદ્ કથા દ્વારા “ સુખ વિશે વિચાર” કર્યા છે. સાચુ* સુખ કર્યુ. તેની સમજ અહી તેમણે આપી છે. રિદ્રતાથી પીડાતા એક બ્રાહ્મણે તપ કરી દેવને રીઝવી સુખ મેળવવાના નિર્ણય કર્યો. પરંતુ દેવ પાસે કેવું સુખ માગવું તે નક્કી કરવા તે બ્રાહ્મણ સુખી માણસની શેાધમાં નીકળ્યા. આખા ભારતમાં તે રખડયો પણ કયાંય તેને સુખી માણસ મળ્યા નહિ. આખરે દ્વારકામાં એક મહાધનાથને તેણે સુખી જોયે. તે ધનાઢઘના સર્વ વૈભવ જોયા પછી બ્રાહ્મણે તેને પોતાના ઉદ્દેશ જણાવ્યા. નિકે જણાવ્યું કે, “મને મળતાં સુખ બીજા પાસે નહિ હાય, તેમ છતાં હું પણ વાસ્તવિક રીતે સુખી નથી. ”
આ સાંભળી તેનુ દુઃખ જાણવાની બ્રાહ્મણને ઇચ્છા થઈ. ધનાઢયે પેાતાની કથા બ્રાહ્મણને કહી. તે ધનાઢચ શરૂઆતમાં ખૂબ સુખી હતા. તેમાંથી ભાગ્ય ફરતાં તે અત્યંત દુ:ખી અવસ્થામાં આવી ગયા. કુટુંબ, ધન, વૈભવ સર્વાંથી તે વિમુખ થઈ ગયા. વળી થોડાં વર્ષો પછી ફરી પાછું ભાગ્ય ફરતાં તેને ધન, વૈભવ અને કુટુંબનું સુખ સાંપડયું. પરંતુ તેને સમજાયું કે, અસ્થિર ધન, વૈભવ, કુટુંબ આદિ સાચા સુખનું કારણ નથી. તેણે બ્રાહ્મણને કહ્યું :~
પણ તત્ત્વદૃષ્ટિથી હું... સુખી ન મનાઉ'. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મૈં ત્યાડ્યા નથી ત્યાં સુધી રાગદ્વેષના ભાવ છે. જોકે તે બહુ અશે નથી, પણ છે. તે ત્યાં ઉપાધિ પણ છે. સ`સ'ગપરિત્યાગ કરવાની મારી સ'પૂર્ણ આકાંક્ષા છે, પણ જ્યાં સુધી તેમ થયુ' નથી ત્યાં સુધી હજુ કેાઈ ગણાતાં પ્રિયજનના વિદ્યાગ, વ્યવહારમાં હાનિ, કુંટુ બીનુ· દુઃખ એ થોડે અંશે પણ દુઃખ આપી શકે. પેાતાના દેહ પર માત સિવાય પણ નાના પ્રકારના રોગના સભવ છે. માટે કેવળ નિગ્રંથ ખાદ્યાભ્યતર પરિગ્રહના ત્યાગ, અપારંભના ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું કેવળ મને સુખી માનતા નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલૂમ પડશે કે લક્ષ્મી, શ્રી, પુત્ર કે કુટુંબ વડે સુખ નથી, અને એને સુખ ગણું તા જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ કયાં ગયું હતું ? જેના “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૯૨.
૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org