________________
નિર્મલ અલંકારરૂપ! તમને નમસ્કાર હો. હું ત્રણ જગતના પરમેશ્વર! તમને નમસ્કાર હો. હેજિનેશ્વર! ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર એવા તમને નમસ્કાર હો. |રદી
ભક્તામર શ્લોક ૨૭ કો વિસ્મયોડી યદિ નામ ગુણે રશે ર્ષ – સ્તવ સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દો બ રુ પારા વિવિધ શ્રેય જા ત ગ વૈ :
સ્વપ્રાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતોડસિ || ર૭ા સર્વે ઊંચા ગુણ પ્રભુ અહા આપમાંહિ સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દોષો સર્વે અહીં તહીં ફરે દૂર ને દૂર જાયે,
જોયા દોષો કદી નવ પ્રભુ આપને સ્વપ્રમાંયે. || ર૭ ભાવાર્થ :
હે મુનીશ્વર! અમને એમ લાગે છે કે અન્ય સ્થળે આશ્રય નહિ મળવાથી જ બધા ગુણોએ તમારો આશ્રય કર્યો છે. એમાં શું આશ્ચર્ય ? તેમજ અનેક સ્થળે આશ્રય પામવાથી જેમને અભિમાન થયું છે તે દોષીએ કોઈ વખત, સ્વપ્રમાં પણ તમને જોયા નથી તેમાં પણ શું આશ્ચર્ય ? અર્થાત બધા ગુણોએ તમારામાં આશ્રય કર્યો છે. કેરી
ભક્તામર બ્લોક ૨૮ ઉચ્ચ અશોકતરુસંશ્રિતમુન્મયૂખ - માભાતિ રૂપમમાં ભવતો નિતાન્તમ્ |
સ્પષ્ટો લસકિરણ મસ્ત તમો વિતાન, બિલ્બ રવેરિવ પયોધર પાર્થવર્જાિ // ૨૮ ઊંચા એવા તરુવર અશોક પ્રભુ અંગ શોભે, જાણે આજે રવિરૂપ ખરું દીપ, છેક મોભે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હોય,
નિરો પાસે ફરી ફરી વળ્યાં વાદળાંરૂપ તોયે. / ૨૮ // ભાવાર્થ :
હે ભગવાન! ઊંચા અશોકવૃક્ષની નીચે રહેલું તમારું દેદીપ્યમાન નિર્મલરૂપ મેઘ મંડલની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
(૧૪)