________________
ભક્તામર બ્લોક ૩૨ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो विप्पोसहि पत्ताणं मंत्र : ॐ ह्रीं श्रीं कलिकुंड दंडस्वामिन् आगच्छ आगच्छ आत्ममंत्रान् आकर्षय आकर्षय आत्मामंत्रान् रक्ष रक्ष पर मन्त्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा ॥
આ બત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ ૧૨ હજારવાર જાપ રાતા ફૂલથી કરી યંત્રનું પૂજન કરવામાં આવે તો રાજદરબારમાં જય થાય અને વિવિધ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
ભક્તામર શ્લોક ૩૩ બદ્ધિ - મંત્ર અને ળા સદ્ધિઃ હૈં મર્દ નમો સવોટિપા f મંત્ર : નમો ભાવતી પ્રતિવર્દી : 8: 8: સ્વાદા |
આ તેત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી આ મંત્રથી ૨૧ વાર પાણી મંતરીને પોતાના મુખ પર છાંટવામાં આવે તો દુર્જન બીક ટળે. તેનો કોઈ ઉપદ્રવ કામ ન આવે.
ભક્તામર શ્લોક ૩૪ ત્રાદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँ नमो मणबलीणं ।। मंत्र : ॐ नमो भगवते अष्टमहानाग कुलो चाटनी, कालदंष्ट्रमृतकोत्थापिनी परमंत्र प्रणाशिनी देवी शासन देवते ही नमो नमः स्वाहा ॥
આ ચોત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ઘણા દ્રવ્યનો સંચય થાય તેમ જ હાથીને વશ કરી શકાય.
ભક્તામર શ્લોક ૩૫ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो वयणबलीणं ।। मंत्र : ॐ नमो एषु दत्तेषु वद्धमाणतत्त तव भयहर वृत्ति वर्णायेषु मंत्रा: पुनः
For Prif 200}onal Use Only
Jain Education International
www.jainelibrary.org