________________
અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય. વ્યાપારમાં લાભ થાય. ઝઘડા-ટંટા દૂર થાય. આી સૌભાગ્ય પ્રાપ્ત થાય. દરેક પ્રકારે સુખ થાય.
ભક્તામર શ્લોક ૨૯ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो धोरतवाणं ॥ मंत्र : ॐ नमो नमिऊण पास विसहर फुलिंग मंतो सवसिद्धेसमीहेड जो समरंताणं मणे जाणइ कप्पदुम्म सर्व सिद्धि ॐ नमः स्वाहा ।।
આ ઓગણત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર મંત્રથી પાણી મંતરીને પીવરાવવામાં આવે તો ઝેર ઉતરે. સર્વ પ્રકારનાં ઝેરો નાશ પામે.
ભક્તામર શ્લોક ૩૦ દ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँ नमो धोरणगुणाणं ।। मंत्र : ॐ नमो श्री पार्श्वनाथाय ही धरणेन्द्र पद्मावती सहिताय अट्टे मट्टे (क्षुद्र-विधट्टे) क्षुद्रान् स्तंभय स्तंभय रक्षां कुरु कुरु स्वाहा ।।
આ ત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ચોરનો ઉપદ્રવ થાય નહીં. ચોર, મૂઠ વિગેરે અસર ન થાય તેમજ સિંહ, વાઘ વિગેરેનો ભય ન થાય.
ભક્તામર શ્લોક ૩૧ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो धोरगुण परक्कमाणं ॥ मंत्र : ॐ उवसग्गहरं पासं पासं वंदामि कम्मधणमुक्कंविसहर विसनिन्नासं मंगल कल्लाण आवासं ॐ हीं नमः स्वाहा ।।
આ એકત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ અઠ્ઠમતપ કરી સાડાબારસોવાર જાપ કરવામાં આવે તો રાજદરબારમાં સન્માન પામે. આ મંત્ર વશીકરણ મંત્રી છે.
For Privezos hnal Use Only
Jain Education International
www.jainelibrary.org