________________
पुनः
स्मर्तव्या: अत्तो ना परमंत्र निवेदनाय नमः स्वाहा ॥
આ પાંત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્પ અને સિંહનો ભય ટળે.
ભક્તામર શ્લોક ૩૬ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्हं नमो कायबलीणं ॥
मंत्र: ॐ ह्रीं श्रीं कर्ली हाँ ह्रीं अग्नि उपशमनं कुरु कुरु स्वाहा ॥
આ છત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૨૧ વાર પાણીને મંતરી તે પાણીની ધારા ઘરની ચારે બાજુ ક૨વામાં આવે તો અગ્નિનો ભય ટળે.
ભક્તામર શ્લોક 39 ઋદ્ધિ
મંત્ર અને ફ્ળ
ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो क्षीरासवीणं ॥ मंत्र: ॐ नमो श्रां श्रीं श्रं श्रः जलदेव्या पद्मह्रद निवासनी पद्मोपरिसंस्थिते सिद्धि देहि मनोवांछितं कुरु कुरु स्वाहा ॥
આ સાડત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્રનું પૂજન કરવાથી રાજદરબારમાં જય થાય
ભક્તામર શ્લોક ૩૮ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो सव्वोपसवाणं ||
मंत्र: ॐ नमो नमिउण विसहर विस प्रणाशन रोग-शोक दोषग्रह कप्पदुमञ्च जायइ सुहनाम गहण सकल सुहदेवी ॐ नमः स्वाहा ॥
આ આડત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી યુદ્ધનો ભય ટળે છે આમ આ મહાપ્રભાવક મંત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
(૨૦૮)nal
www.jainelibrary.org