________________
ભક્તામર શ્લોક ૮ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो अरिहंताणं नमो पयाणुसारीणं ।। मंत्र : ॐ हाँ ही हूँ हू: अप्रतिचक्रं फट् विचक्राय झौं झै स्वाहा ।।
(૩% હૈં નમી - રામવન્દ્રત્યેનમ:)
આ આઠમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા મીઠાની કાંકરીઓ ૧૦૮ વાર મંત્રીને ઝાડવાથી ચામડી વગેરેના રોગ મટે.
ભક્તામર શ્લોક ૯ દ્ધિ - મંત્ર અને ળા ऋद्धि : ॐ ही अहँ नमो अरिहंताणं नमो संभिन्नसोयाणं हाँ ही हुँ हूँ फुट् स्वाहा ।। मंत्र : ॐ ह्रीं श्रीं क्रौं क्ी २ : २ : २ हं हं नमः ।।
આ નવમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી તથા મીઠાની કાંકરીઓ ૧૦૮ વાર મંત્રી ચારે દિશાએ નાંખવાથી ચોર ચોરી કરી શકે નહીં. ચોરી કરનાર ચોર થંભી જાય.
ભક્તામર શ્લોક ૧૦ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धि : ॐ हीं अहँ नमो पत्तेअबुद्धिणं ॥ मंत्र : ॐ हाँ ही हूँ हौं हूँ श्रीँ श्रीं यूँ श्रः सिद्धि बुद्धि कृतार्थो भव-भव वषट् संपूर्ण स्वाहा ।।
આ દશમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી, શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા આ મંત્રથી પાણી મંતરી પીવડાવવાથી હડકાયા કૂતરાનું ઝેર ચડે નહીં. તેમ જ કાંકરી મતરી કરડ્યા ઉપર ઘસવાથી પીડા શાંત થાય.
ભક્તામર શ્લોક ૧૧ - મંત્ર અને ળા ऋद्धि : ॐ हीं अहँ नमो अरिहंताणं नमो सयंसंबुद्धाणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं की श्राँ श्रीं श्रौं कुमतिनिवारणे महामायायै नमः स्वाहा ।।
Jain Education International
For Priv(200)onal Use Only
www.jainelibrary.org