________________
આ અગિયારમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી પવિત્ર થઈ ૧૦૮ વાર જાપ જપવાથી જે સાધના કરવા ધારીએ તે થાય.
ભક્તામર શ્લોક ૧૨ દ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो बोहीय बुद्धीणं स्वाहा ।। मंत्र : ॐ श्रीं अं अं अ अ सर्व राजा प्रजा मोहिनी | સર્વજ્ઞાન વરચું રુ સ્વાહા //
આ બારમાં ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર જાપ જપી મંતરેલું પાણી હાથી ઉપર છાંટવાથી હાથીનો મદ ઉતરે.
ભક્તામર શ્લોક ૧૩ અદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ हीं अहँ नमो उज्जुमईणं । मंत्र : ॐ ह्रीं श्रीं हंसः हौ औ हा ही ड्रॉ द्रीं द्रों द्रः मोहिनी
सर्व जन वश्यं कुरु कुरु स्वाहा ।।
આ તેરમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર કાંકરીઓ મંત્રને ચારે બાજુ ફરે તો ચોર ચોરી કરવા આવે નહીં, ભૂત પ્રેત આદિનો ભય રહે નહીં.
ભક્તામર બ્લોક ૧૪ બદ્ધિ - મંત્ર અને ફળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो विउलमईणं । मंत्र : ॐ ह्रीं नमो भगवती गुणवती महामानसी स्वाहा ।
આ ચૌદમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી આંધી વંટોળનો ભય ટળે. ૨૧ વાર કાંકરીઓ મંત્રી વંટોળ અગર શત્રુની સામે નાંખવામાં આવે તો શત્રુનો ભય ટળે, તેમજ જુદા-જુદા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
(૨O૧
www.jainelibrary.org