________________
આ ચોથા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી તેમજ ૨૧વાર કાંકરીઓને પાણીમાં નાખવામાં આવે તો માછલી જાળમાં ફસાઈ જાય નહીં અને દયા થાય.
ભક્તામર શ્લોક ૫ હદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ही अहँ नमो अणंतोहिजिणाणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं क्ी कौं सर्वसंकट निवारणेभ्यः सुपार्श्वयक्षेभ्यो
नमोनमः स्वाहा -
આ પાંચમા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમ જ યંત્ર પાસે રાખવાથી તેમજ ૨૧ વાર પતાસા મંત્રી તેનું પાણી પીવરાવવાથી આંખના સર્વ વિકારો મટે છે.
ભક્તામર શ્લોક ૬ દ્ધિ - મંત્ર અને ऋद्धि : ॐ हीं अहँ नमो कुट्ट बुद्धीणं ।। मंत्र : ॐ ही श्रां श्रीं धूं श्रः हंसं यः यः ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा ।
આ છઠ્ઠા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્ત થાય છે.
ભક્તામર શ્લોક ૭ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धि : ॐ ही नमो बीयबुद्धिणं ।। मंत्र : ॐ ह्रीं श्रीं हं सौं श्रां श्रीं क्रौं क्ी सर्व दुरित संकट
क्षुद्रोपद्रव कष्ट निवारणं कुरु कुरु स्वाहा ।।
આ સાતમા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર, શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ આ યંત્રનું માદળિયું કરી ગળે બાંધવાથી સર્પનું ઝેર ઉતરે છે.
તેમજ ૧૦૦૮ વાર કાંકરી મંત્રી સર્પના માથા ઉપર તે કાંકરીઓ નાંખવામાં આવે તો સર્પનું ઝેર ચઢે નહીં.
Jain Education International
For Priface Jonal Use Only
www.jainelibrary.org