________________
૪. શ્લોકના મંત્રવિધિ અને ફ્ળ
ભક્તામર શ્લોક ૧ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धि ॐ ह्रीं अर्ह नमो अरिहंताणं नमो जिणाणं, हाँ ही हूँ
हूः सिआसा अप्रतिचक्रे फुट् विचक्राय झाँ झाँ स्वाहा । मंत्र - ॐ ह्रीं ह्रीं हूँ श्रीं क्लीं लूं ॐ ह्रीं नमः ।
આ પ્રથમ ગાથામાં ઋદ્ધિમંત્ર અને મંત્ર ભક્તિભાવ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમ જ દિવાળીમાં શ્વેત વસ્ત્ર પહેરી પૂર્વ દિશાએ મુખ રાખી સવા લાખ જાપ જપવાથી સકલ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, સંપત્તિ અને લક્ષ્મીનો લાભ થાય છે.
ભક્તામર શ્લોક ૨ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धि : ॐ ह्रीं अर्ह णमो ओहि जिणाणं । मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं ब्लूं नमः ।
આ બીજા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી નજર બંધ થાય. પૂર્વ સન્મુખ બેસી, શ્વેત વસ્ત્ર પહેરી, શ્વેત માળાથી ૨૧ દિવસ દ૨૨ોજ ૧૦૮ વાર આ મંત્ર ગણવાથી મંત્રસિદ્ધિ થાય છે.
ભક્તામર શ્લોક 3 ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ
ऋद्धि ॐ ह्रीं अर्ह नमो परमोहि जिणाणं ।
:
मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं सिद्धेभ्यो बुद्धेभ्यः सर्व सिद्धि दायकेभ्यो नमः ।
આ ત્રીજા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી તથા ૨૨ દિવસ પાણી અને રેતને મંત્રવાથી દુશ્મનની નજરબંધી થાય અને દુશ્મન કંઈ કરી શકે નહીં.
ભક્તામર શ્લોક ૪ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो सव्वोहि जिणाणं ।
मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं जलदेवताभ्यो नमः ।
Jain Education International
For Privonal Use Only
www.jainelibrary.org