________________
સંચાલિત રૂપથી પણ થાય છે અને અછિક રૂપથી પણ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે શ્વાસ જ એવી ક્રિયા છે, જે જાયે-અજાણ્યે આપણને સંભાળે છે. શુદ્ધ, સહજ અને આંતરિક આલંબન–
જ્યારે આપણે ઐચ્છિક નિયંત્રણની વાત કરીએ છીએ, ત્યારે તેનું તાત્પર્ય એ છે કે ચિત્તને શ્વસન-ક્રિયાની સાથે જોડવું. જ્યારે ચિત્ત શ્વસન-ક્રિયા સાથે જોડાય છે ત્યારે તે શ્વાસને પકડવામાં અર્થાત તેની અનુભૂતિ કરવામાં સક્ષમ બને છે. આ જ પ્રક્રિયા છે–મનને એકાગ્ર કે સ્થિર કરવાની, તેની ચંચલતાને નાશ કરવાની. આ જ ક્રમથી તેને પ્રશિક્ષિત કરવાથી મન સ્થળથી સૂક્ષમને પકડવામાં પણ સક્ષમ બનતું જાય છે.
શ્વાસ અત્યંત મૂલ્યવાન છે, તેને તુચ્છ ન સમજ જોઈએ. જે આ નાની એવી વાત સમજી શકાય તે સાધનાની મોટામાં મોટી વાત પણ આપમેળે સમજી શકાશે. પરંતુ માનવીની મુશ્કેલી એ છે કે તે હંમેશ ધજા જ જુએ છે, પાયાને જેતે નથી. અધ્યાત્મની સાધનામાં શ્વાસને જે તે પાયાને જેવા બરાબર છે. શ્વાસ–પેક્ષા પાયાને પથ્થર છે, કેમ કે તેના પર જ સાધનાને મહેલ ચણી શકાય છે. શ્વાસના દ્વારને બેલ્યા વગર આગળનાં દ્વારેને ખાલી શકાતાં નથી.
૨. શરીરનાં તંત્રો અને ક્રિયાઓના વિષયમાં વિસ્તૃત વિવેચન (હિન્દીમાં)–પ્રેક્ષા ધ્યાન : શરીરવિજ્ઞાન (૧) માં કરવામાં આવેલ છે.
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org