SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી વૃત્તિઓ, ભાવ કે આદતે આ બધાને ઉત્પન્ન કરનાર સશક્ત તંત્ર વેશ્યા-તંત્ર છે. ખરાબ આદતેને ઉત્પન્ન કરનાર ત્રણ વેશ્યાઓ છે. કૃષ્ણ વેશ્યા, નીલ લેડ્યા અને કાપાત લેશ્યા. ક્રૂરતા, હિંસા, કપટ, પ્રવચના, પ્રમાદ, આલસ્ય વગેરે જેટલા પણ દે છે તે બધા જ આ ત્રણ લેશ્યાઓથી ઉત્પન્ન થાય છે. લેશ્યાના પરિવર્તન દ્વારા જ જીવનમાં ધર્મ સિદ્ધ થઈ શકે છે. જ્યારે કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણે લેશ્યાઓ બદલાઈ જાય છે અને તેજો, પવ અને શુકલ એ ત્રણે વેશ્યાઓ અવતરે છે ત્યારે પરિવર્તન થાય છે. લેયાને બદલ્યા વગર જીવન બદલી શકાતું નથી. તે કેવળ કરું તત્વજ્ઞાન જ નથી, પરિવર્તન માટેને ઉપાય છે. અભ્યાસનું સાધન છે. વ્યક્તિત્વનું રૂપાંતરણ વેશ્યાની ચેતનાના સ્તર પર થઈ શકે છે. જે લેડ્યા શુદ્ધ હશે તે વ્યક્તિત્વમાં પરિવર્તન થશે. જે વેશ્યાઓ અશુદ્ધ હશે તે પણ વ્યક્તિત્વમાં પરિવર્તન થશે. બન્ને બાજુએથી રૂપાંતર થશે. પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચવું? આપણે રંગની મદદ લેવી પડશે. રંગ આપણા વ્યક્તિત્વને અત્યંત પ્રભાવિત કરે છે. રંગ સ્થૂળ વ્યક્તિત્વ, સૂક્ષ્મ વ્યક્તિત્વ, તેજસ્ શરીર અને લેાતંત્રને પણ પ્રભાવિત કરે છે. જે આપણે રંગેની ક્રિયાઓને અને તેનાથી થતા મને વૈજ્ઞાનિક પ્રભાવને સમજી લઈએ તે વ્યક્તિત્વના રૂપાંતરણમાં આપણને ખૂબ જ સહયોગ મળે છે. લેશ્યાધ્યાન દ્વારા આ ત્રણે વેશ્યાઓ પરિવર્તિત થઈ Jain Education International For Private 37ersonal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy