________________
3:
પ્રસ્થાન.
Jain Education International
પચ્ચીસ વર્ષોં ઉપરની વાત છે. જગતપૂજ્ય ગુરૂદેવ શ્રી વિજયધસૂરિ મહારાજનું ચતુર્માસ બ્યાવર (નયા શહેર)માં હતું, કરાચીના એક ગૃહસ્થ ગુરૂ મહારાજને વંદન કરવા આવ્યા. થે।ડા દિવસની સ્થિરતા કરી. પરસ્પર પરિચય થયા. તેમણે સિધ જેવા અનાય કહેવાતા મુલકમાં ગુરૂમહારાજને પધારવા માટે વિનંતિ કરી: “ હજારા વર્ષના ઇતિહાસમાં કોઇ પણુ જૈન સાધુ સિધમાં આવ્યા હાય, એવું અમે જાણતા નથી. કષ્ટ ઘણું છે, પણ આપ જ સાહસ ખેડી શકશે। અને સિ'ધનો, દરવાજો ખેાલી શકશે. ' આ એમના શબ્દો હતા. તે પછી તેા વર્ષો અર્ક યુગાનાં વ્હાણાં વહી ગયાં. ગુરૂદેવ પણુ સ્વગે સિધાવ્યા, છતાં કરાચીના તે પ્રસિદ્ધ કા કર્તા ભાઇ પાપટલાલ શાહ (પી. ટી. શાહ)ની વિનતિએ વિરામ ન લીધે. તેમની વિનંતિ બરાબર ચાલુ રહી. સિંધમાં પ્રચાર કરી શકે, કા સહન કરી શકે, જૈનેતર પ્રજા ઉપર
For Private & Personal Use Only
www.jainelibrary.org