________________
પ્રસ્થાન
'
પ્રભાવ પાડી શકે, આવા કાઇ પણ સમયજ્ઞ સાધુને સિંધમાં લાવવાની કશિશ તે અને તેમના મિત્ર ખુશાલભાઈ વસ્તાચંદ વિગેરે કરતા રહ્યા. કરાચીના સંધમાં પશુ તે સંબંધી ઉહાપેાહ ચાલુ રહ્યો. ગમે તે ખચે સાધુઓને સિંધમાં લાવવા, આ ભાવના કરાચીના પ્રત્યેક ગૃહસ્થને ઉત્પન્ન થઈ. ભાઇ પાપટલાલ તે પછી તે। અનેક વખત મળ્યા અને પત્રવ્યવહાર દ્વારા પણ એમની વિનંતિ ચાલુ રહી.
ઉદ્દયપુરમાં ડેપ્યુટેશન.
Jain Education International
[ ૨૩
જન
? 6
સિંધ એટલે જાણે એક બીજી દુનિયા, એમ અમે સમજતા. સાથી સિંધમાં જઈ શકાય જ નહિ. સિધ તે એક રાક્ષસી મુલક છે. ’ પગે ચાલવાનુ, રેતીના રણાને રગદેાળી આગળ વધવાનું, ભિક્ષાની દુર્લભતા, જગલા પસાર કરવાનાં, આવી સ્થિતિમાં જૈન સાધુનુ સિધમાં જવું વધારે ખતરનાક કહી શકાય. દિવસેા વીતતા ગયા, પરંતુ શ્રી પેાપટલાલના શબ્દોનો નેિ કાનોમાં અને દિલમાં બરાબર ગુજારવ કરતા રહ્યો. તેની સ્હામે અવાજ પ થતા: “ જે દેશમાં સેકડે। વર્ષોથી જૈન સાધુઓનો વિહાર થયા નથી, તે દેશમાં સૌથી પહેલાં જવાનું સ ્ ભાગ્ય સાંપડે તે કેટલું સારૂં ? ” પરન્તુ જે વસ્તુ જે કાળે બનવાની હાય છે, તેમાં ફેરફાર થઇ શકતા નથી. ઘણાં વર્ષો સુધી ગુજરાત કાઠિયાવાડને છેાડી મંગાળ, મગધ, મારવાડ, મેવાડ, માળવા, યુ. પી., સી. પી., ખાનદેશ આદિ દેશમાં ભ્રમણ કર્યા પછી, જ્યારે મારે ગુજરાતમાં જવાનું થયું, ત્યારે પાછું કરાચીનું પ્રકરણ ઉભું થયું. કરાચીના જૈન સંધની વિનતિ શરૂ થઇ. ઘણાં વર્ષો પછી ગુજરાતમાં જવાનુ થએલું હેાવાથી એકદમ ગુજરાતને છેાડીને ખીજા દેશમાં જવું પણ મારે માટે અશક્ય હતું, છતાં ભવિષ્યના ઉત્તરમાં શું ભર્યું" છે, એની કાને ખબર છે ? પાણુનુ ચતુર્માંસ નક્કી કરી થેાડા દિવસ માટે આખુ જવાતું થયું, ત્યાં તે
For Private & Personal Use Only
www.jainelibrary.org