________________
૪૧૦ ]
મારી સિંધયાત્રા
અનુમેદન આપી મારા પ્રત્યેની ભક્તિ પ્રકટ કરી હતી. તેમાં કરાચીનું જુનું અને પ્રસિદ્ધ ‘ હિતેચ્છુ ’ પત્ર પણ એક છે. ‘ હિતેચ્છુના ’ વિદ્વાન અધિપતિએ આ પ્રસંગે જે અગ્રલેખ લખ્યા હતા, તેના સક્ષિપ્ત સાર આ છેઃ
-
જૈનધર્માંના એક આચાય પૂજ્ય વિદ્યાવિજયજી મહારાજના ગઈકાલે ‘ગુજરાત નગર'માં કરાચીની સામેના પ્રતિનિધિઓના હાથે થએલા સન્માનમાં અમે પરિપૂર્ણ વાસ્તવિક્તા જોઇએ છીએ. અને એ કાર્ય કરનારાઓને, સ્તુત્ય પ્રયાસ માટે ધન્યવાદ આપીએ છીએ.
‘છેલ્લાં બેવષ જેટલી મુદ્દત થયા વિદ્યાવિજયજી મહારાજના કરાચીમાં નિવાસ થએલ છે. એ મુદત દરમ્યાન તેમણે પેાતાના પ્રસગમાં આવનારા સ કોઇના મન જીતી લીધાં છે, અને પેાતાના શુદ્ધ આચાર અને વિચારવડે, પેાતાના સતત શ્રમ અને ઉપદેશકાય વડે અને ન્હાના મેાટા સને નિખાલસતાથી અને નિરભિમાનથી મળવા ભેરવાના ક્રમવડે તેમણે પ્રત્યેકના ઉપર તેમના હૃદયની મહત્તાની છાપ પાડી છે, અને ‘આવા પુરૂષાને લીધેજ જગા ક્રમ નિર છે,’ એવી અસર ઉપજાવી છે. પેાતે જૈનધમ ના આચાય પદે બિરાજવા છતાં ઇતરધમ અને ધમી એ પ્રત્યે હંમેશાં સદ્ભાવજ દાખવ્યા છે.
“માંસાહાર નિષેધનું કામ મહારાજશ્રીએ કરાચીમાં રહીને થાય તેટલે કરજે ખૂબ ખતથી અને કુશળતાથી કર્યું છે.
“આવે! પુરૂષ એક જૈનધમ નાજ આચાય છે, એમ કેાઇ શામાટે કહે તેઓ હિંદુધર્મના અથવા આગળ વધીને કહીએ કે જગત્ાપિ જીવદયાધના આચાય ના સ્થાન અને માનને યાગ્ય છે. અને તેવા પુરૂષની મહત્તાની કરાચીવાસીઓએ કરેલી કદરમાં અમે નરી યેાગ્યતા જોઇએ છીએ. આવા ઉચ્ચાશયી શુદ્ધ ચરિત્રવાન્ ઉન્નતવિચારવાન અને માનવપ્રેમી તથા જીવદયા પ્રેમીના સન્માન અને કંદરનશીનીના સાથી બનીએ છીએ. અને પ્રભુ પાસે યાચીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org