________________
કરાચીની કદરદાની..
[ ૪૦૯
“આ પ્રસંગે એક પારસી ગૃહસ્થનું પણ નામ લીધા વિના હું નથી રહી શકતા. તે છે ભાઇ એકલ નુસરવાનજી ખરાસ અને તેમનાં ધર્મપત્ની પીલબહેન. જે દિવસથી આ ગૃહસ્થને મારી સાથે પરિચય થયા છે, તે દિવસથી અત્યારની ઘડી સુધી..પેાતાના પારસી ધર્માંમાં દૃઢ રહીને પણ અમારી સેવાને માટે તેમણે જે તન મન ધન ન્યોછાવર કર્યાં છે, એની હું ખરા જીગરથી કદર કરૂ" છુ”. નિઃસ્વાર્થવૃત્તિથી એમણે કરેલી સેવાના બદલે પરમાત્મા તેમને આપે, તેમના કુટુંબને સુખી રાખે, એવી હું પરમાત્મા પ્રત્યે પ્રાથના કરું છું.
“અંતમાં એક વાત કહી લઉં'. તમારામાંના ઘણાએ મારી અત્યારની બિમારીને ધ્યાનમાં લઇ, તેમજ । મિસ્ત્રીએ તપસ્યા પછી આપેલા રીપેઢ ઉપરથી મને વિહાર નહિ કરવાના જે આગ્રહ કર્યાં છે, એ તમારા મારા પ્રત્યેના મમત્વને આભારી છે. હુ' આ સખ ́ધી.જરૂર ફરીથી વિચાર કરીશ અને મારા બધુ મુનિરાો સાથે સલાહ કરીને હવે પછી નિણ ય કરીશ.
“ છેવટે કરાચીના નારિકાએ કરેલી અમારી આ કદર માટે કરાયીની સમસ્ત જનતાનેા કરીથી આભાર માનું છું. ”
માનપત્રની પેટી,
આ માનપત્ર હાથીદાંતથી મઢેલી એક ચંદનની પેટીમાં આપવામાં આવ્યુ' હતું; પરન્તુ અમારા જેવા પગે ચાલીને ગામાનુગામ વિચરનારા સાધુઓને આવી પેટી સંગ્રહવી, જેમ આચારને અનુકૂળ ન ગણી શકાય, તેમ ભારભૂત પણ કહેવાય. ભાઇ. હીરાલાલ ગણાત્રાએ પ્રસ્તાવ મૂકયેા કે આ પેટીનું લીલામ થવું જોઇ કે, અને તેની ઉપજતી રકમ જીવદયાના કાઇ કા માં ખચવી જોઇએ. લીલામ થતાં તેજ નિઃસ્વાર્થી ભક્ત ભાઇ એદલ ખરાસે ૧૦૧ રૂપિઆમાં તે પેટી ઉપાડી લીધી.
૬ હિતેચ્છુ 'ના અગ્રલેખ
કરાચીની આ કદરદાનીના સબંધમાં કરાચીના અનેક પાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org